રાજકોટ શહેરમા ભકિતનગર વિસ્તારમા રસ્તે ચાલીને જતા અને મોબાઇલ પર વાત કરતા વ્યકિતના મોબાઇલ ઝુટવી ફરાર થઇ જતી બેલડીને એલસીબી ઝોન 1 ની ટીમે ઝડપી…
View More ભક્તિનગર વિસ્તારમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થતી બેલડી ઝડપાઇ, 10 ગુનાની કબૂલાતરૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધી
પીઆઈની સૂચના છતાં કારચાલક સામે ગુનો નહીં નોંધાતા પોલીસ કમિશનરને રજૂઆત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો ભય રાખ્યા વગર ગુનાઓ આચરી રહ્યા છે.…
View More રૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધીબેડી (વાછકપર) પાસે ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ
વોર્થવીલ ફોમ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા : રાજકોટ-મોરબીની ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ, સંપૂર્ણ ફેક્ટરી આગમાં ખાક…
View More બેડી (વાછકપર) પાસે ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગમકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયો
સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર એસઓજીની ટીમે મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ કરી રૂા. 11.69 લાખની ક્મિતના 389 કિલો 800 ગ્રામ પોષ ડોડા ભરેલા ટ્રક ઝડપી…
View More મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયોસ્કૂલ પાસે ટોળકીનો આતંક, વાનચાલકો-શિક્ષકોને ફટકાર્યા
લોધીકાના હરીપર પાળ ગામે રહેતા અને ઈશ્વરિયામાં પરિમલ સંકુલ ભારતીય વિદ્યાલય પાસે સ્કુલ વાન ચલાવતા યુવાન ઉપર થારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ ગાળો દઈ છરી…
View More સ્કૂલ પાસે ટોળકીનો આતંક, વાનચાલકો-શિક્ષકોને ફટકાર્યાકાળીપાટના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે આવેલા કાળીપાટ ગામે રહેતા યુવાને આર્થિક ભીસ કંટાળી ગળેફાંસો ખાઇ લેતા તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટેે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવાનનો મૃત્યુથી તેમના…
View More કાળીપાટના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંશાપરમાં વાહન અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવારમાં દમ તોડયો
જસદણ પાસે બાઇક અકસ્માતમાં ગોડલાધારના યુવાનનું મોત જસદણના ગોડલાધાર ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને માધવીપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઇવિંગ પરનો કાબુ…
View More શાપરમાં વાહન અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવારમાં દમ તોડયોરોલેક્ષ રોડ સ્કાય વ્યૂ એપાર્ટમેન્ટમાંથી મિત્રના ઘરમાંથી મિત્રએ 1.80 લાખનો હાથફેરો કર્યો
આજીડેમ વિસ્તારમા આવેલા રોલેક્ષ રોડ પર સ્કાય વ્યુ એપાર્ટમેન્ટમા રહેતા શ્રમીક યુવાનના બંધ ફલેટમાથી તેમના મિત્રએ જ રૂ. 1.80 લાખની મતાની ચોરી કર્યાની આજીડેમ…
View More રોલેક્ષ રોડ સ્કાય વ્યૂ એપાર્ટમેન્ટમાંથી મિત્રના ઘરમાંથી મિત્રએ 1.80 લાખનો હાથફેરો કર્યોમહિકા પાસે લગ્નમાં આવેલા પરિવારના બાળકને રસ્તા પર રમતી વેળાએ બાઇકે ઠોકરે લેતા હેમરેજ
પગે અને દાઢીએ ગંભીર ઇજા : અજાણ્યા બાઇકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ રાજકોટ શહેરના મહિકા રોડ પાસે માધવ પાર્ટી પ્લોટમા લગ્ન પ્રસંગે આવેલા પરીવારનો 9 વર્ષનો…
View More મહિકા પાસે લગ્નમાં આવેલા પરિવારના બાળકને રસ્તા પર રમતી વેળાએ બાઇકે ઠોકરે લેતા હેમરેજઆશાપુરાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પ મહિલા ઝડપાઇ
શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમા રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતી પાંચ મહિલાને રૂ. 30 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની…
View More આશાપુરાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પ મહિલા ઝડપાઇ