ગુજરાતની વેપારી રાજધાની સુરતમાં આવકવેરા વિભાગે એક વાર ફરી મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આજે સુરત અને નવસારીમાં આવકવેરા અધિકારીઓની ટીમોએ મોટા બિઝનેસ ગ્રુપ્સ…
View More દક્ષિણ ગુજરાતમાં આવકવેરા વિભાગની મેગા રેડ, ઓપેરા ગ્રુપ અને બ્રોકર આગમ વાડેચા પર દરોડાIncome Tax department
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસ
છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ ગુજરાતના ઈતિહાસમાં રાજકોટમાં પ્રથમ વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા તપાસ…
View More રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસઅમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસ
આવકવેરા વિભાગના 500 અધિકારીઓ દ્વારા સર્ચ અને સરવે તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા અમદાવાદમાં મુંબઈ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી ના નિરીક્ષણ હેઠળ મેગા…
View More અમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસઈન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફાર, 330 અધિકારીની બદલી
ગુજરાતના 15 આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનર સહિત 165ની સામૂહિક બદલી રાજ્યના 11 સહિત 136 એડિશનલ અને જોઈન્ટ કમિશનર બદલાયા, 12 ડેપ્યુટેશન ઉપર અન્ય રાજ્યોમાં મુકાયા…
View More ઈન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફાર, 330 અધિકારીની બદલીParle-G કંપનીના અનેક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, સવારથી તપાસ ચાલુ
આવકવેરા વિભાગે મુંબઈમાં પારલે ગ્રુપ પર દરોડા પાડ્યા છે. પાર્લે ગ્રૂપ એક એવી પેઢી છે જે પાર્લે-જી, મોનાકો અને અન્ય બ્રાન્ડ નામો હેઠળ બિસ્કિટ…
View More Parle-G કંપનીના અનેક સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, સવારથી તપાસ ચાલુવિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
અમદાવાદ, નડિયાદ અને આણંદમાં સર્ચ ઓપરેશનમાં 6 કરોડના દાગીના અને રૂા.1.5 કરોડની રોકડ કબજે બિલ વિનાનો 200 કરોડનો વેપારનો પર્દાફાશ, 16 બેંક લોકરો સીલ કરાયા…
View More વિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યાકરિયાણાથી લઇને વાળ કપાવવા સુધીના દરેક ખર્ચ ITના રડારમાં
લોટ, ચોખા, તેલ, ગેસ, જૂતા, સૌંદર્ય પ્રસાધન, રેસ્ટોરેન્ટ બિલ સહિતનો ડેટા એનાલિસીસ કરી ખર્ચની વિગતો મગાતા ખળભળાટ કેટલીક વ્યક્તિઓ દ્વારા બેંક ખાતામાંથી ઓછા ભંડોળના…
View More કરિયાણાથી લઇને વાળ કપાવવા સુધીના દરેક ખર્ચ ITના રડારમાં