જામનગર શહેર જામજોધપુર તેમજ લાલપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 9 આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More હાલારમાં જુગારના ત્રણ દરોડામાં પતા રમતા 9 જુગારીઓ ઝડપાયાબોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લક
આજે જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડી ચિંતાનો માહોલ જોવા મળ્યો…
View More બોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લકઅંજારમાં ભાઈ-બહેનની કુખ્યાત ત્રિપુટીને પાસા હેઠળ જેલમાં ધકેલાઈ
અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા તળે કાર્યવાહી કરી છે.ભાઇ અને બે બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું…
View More અંજારમાં ભાઈ-બહેનની કુખ્યાત ત્રિપુટીને પાસા હેઠળ જેલમાં ધકેલાઈપડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરી
પડધરીમા પીએમ આંગડીયા પેઢી ચલાવતા અને રાજકોટ રહેતા આંગડીયાનાં કર્મચારીનુ રૂ. 6.90 લાખની રોકડ સાથેનુ મોટર સાયકલ પડધરી પાસે ગઠીયો હંકારી જતા આ મામલે પોલીસ…
View More પડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરીઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરી
ઉપલેટામા બંધ મકાનમા ત્રાટકેલા તસ્કરોએ દિકરીના ક્ધયા દાન માટે રાખેલી રૂ. 30 હજારની ચાંદીની મુર્તી ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવીનાં…
View More ઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરીગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચો
ભેજનું પ્રમાણ વધતા બપોરે ભારે બફારો, આગામી બે દિવસ તાપમાન 38 ડિગ્રી સે.થી વધુ રહેશે ગુજરાતમાં આ સમયે ગરમી વધી રહી છે અને ઠંડી ઓછી…
View More ગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચોમહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!
કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂૂર નથી…આજના સમયમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણા તર્કથી ઉપર હોય છે. મહેસાણાના…
View More મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડી
જુનાગઢનાં માણાવદરમા રહેતા વેપારીને રાજકોટનાં ભાગીદાર અને ધોરાજીમા રહેતા જમાઇએ ભાગીદારોએ કંપનીમા ભાગીદાર બનાવી રૂ. 8પ.પ9 લાખનુ રોકાણ કરાવી તેમની જાણ બહાર નકલી સહીથી તેમનુ…
View More જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડીજામકંડોરણા નજીક ટાટા 407ના ચાલકની બેદરકારીથી અકસ્માત, યુવાનનું કરુણ મોત
જામકંડોરણા નજીક ખજુરડા રોડ પર સર્જાયેલા એક અકસ્માતમા ભરવાડ યુવાનનુ મોત થયુ હતુ. જામકંડોરણાથી વચલા કાલરીયા ગામે જતા યુવાનનુ મોટર સાયકલ ટાટા 407 મેટાડોર ચાલકની…
View More જામકંડોરણા નજીક ટાટા 407ના ચાલકની બેદરકારીથી અકસ્માત, યુવાનનું કરુણ મોતવિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…
View More વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ