ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. તેને સેમિફાઇનલ મેચમાં ભારત સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર…
View More ભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે કરી સંન્યાસની જાહેરાત, હવે આ ફોર્મેટમાં જ રમશેભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યા
નામચીન બુકીની ધરપકડ, ત્રણ બુકી ફરાર 78 લાખના બેલેન્સવાળા માસ્ટર આઇડી સાથે સાહિત્ય કબજે ભુજમાં સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ…
View More ભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યાશુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમો
વડાપ્રધાન મોદી સુરત-નવસારીમાં, રાહુલ ગાંધી અમદાવાદમાં આપશે હાજરી ગુજરાતમાં આગામી તા.7 અને 8 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સુરત અને નવસારીના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે…
View More શુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમોગ્રામપંચાયતોની ચૂંટણી માટે તંત્રને તૈયાર રહેવા પંચની સૂચના
30 જૂન સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી પંચાયતોની થશે ચૂંટણી પાલિકા- પંચાયતોની ચૂંટણી બાદ ગુજરાતમાં ઓબીસી અનામતના કારણે અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય…
View More ગ્રામપંચાયતોની ચૂંટણી માટે તંત્રને તૈયાર રહેવા પંચની સૂચનામાળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજા
દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને ઘેરી લઇ હુમલો કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી ગયો: બૂટલેગર સહિતના પરિવારના 10 સભ્યો સામે ગુનો નોંધાયો માળીયા-મિયાણાના ખીરઇ…
View More માળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજાગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હિંંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં ધારીના રાજસ્થળી ગામે દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ હવે ગીરગઢળાના કાકડીમોલી ગામે એક…
View More ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણસેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણી
મોડી રાત્રે હાથમાં તિરંગા લઇ લોકો રસ્તા પર ઉતરી પડયા, આતશબાજી સાથે નાચગાન અને ભારત માતા કી જયના નારા લગાવ્યા ચેમ્પિયન ટ્રોફીની સેમી ફાઇનલ મેચમાં…
View More સેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણીએડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HC
જામનગરમા ટાઉનહોલ નજીક 2018 મા વકિલ કિરીટભાઇ જોશીનુ અપહરણ કરી હત્યા કરવાનાં કેસમા અજાણ્યા શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાય હતી જેમા એક સાહેદનુ નિવેદન દુર…
View More એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HCલાલપુરની ગુજરી બજારમાં સણોસરાની મહિલાના સોનાના વેઢલાની ચીલઝડપ
પોલીસે નાકાબંધી કરી 90,000ના સોનાના વેઢલા સાથે ગજણાના એક ગઠિયાને ઝડપી લીધો જામનગર જિલ્લાના લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે સાંજે લુંટની એક ઘટના બની હતી,…
View More લાલપુરની ગુજરી બજારમાં સણોસરાની મહિલાના સોનાના વેઢલાની ચીલઝડપપગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત
ત્રણ દરવાજા નજીક બનેલો બનાવ જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના 60 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગત 22 મી ફેબ્રુઆરીના બપોરે એકાદ…
View More પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત