અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં…
View More આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા હેઠળ સંતોની રાષ્ટ્રીય સમિતિની રચનાલોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઇ શકે? હાથીની હાલત જોઇ મોદીનું હૃદય દ્રવી ઉઠયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત જામનગર આવ્યા હતા. જ્યાં ઙખ મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કરીને તેની…
View More લોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઇ શકે? હાથીની હાલત જોઇ મોદીનું હૃદય દ્રવી ઉઠયુંશેરબજારમાં કડાકાથી રોકાણકારોમાં ભાગાભાગી
ગુજરાતના શેરબજારના રોકાણકારો અભૂતપૂર્વ ગતિએ પાછા ખેંચી રહ્યા છે કારણ કે બજારની ઉથલપાથલથી આત્મ વિશ્વાસ હચમચી ગયો છે. જાન્યુઆરી 2025માં, ગુજરાતના વ્યક્તિગત રોકાણકારોએ રૂૂ. 1.6…
View More શેરબજારમાં કડાકાથી રોકાણકારોમાં ભાગાભાગીહત્યા કેસમાં આરોપીને જીવે ત્યાં સુધીની કેદ
દોઢ સો ફૂટ રિંગરોડ પર ત્રણ વર્ષ પૂર્વે ફૂટપાથ ઉપર સુવા મુદ્દે રખડતું ભટકતું જીવન જીવતા પ્રૌઢનું પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ’તું રાજકોટમાં ત્રણ…
View More હત્યા કેસમાં આરોપીને જીવે ત્યાં સુધીની કેદબેડલા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ રદ કરી ફરી ચાર્જ સોંપવા હાઇકોર્ટનો હુકમ
5.58 લાખની ઉચાપત કરતા ડીડીઓએ સરપંચપદેથી હકાલપટ્ટી કરી’તી બેડલા ગામના અજયભાઈ સોરાણીને સરપંચ પદ પરથી દુર કરવાના ડી.ડી.ઓ અને એડી. ડેવલપમેન્ટ કમીશ્નરના બંનેના હુકમો રદ…
View More બેડલા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ રદ કરી ફરી ચાર્જ સોંપવા હાઇકોર્ટનો હુકમડિગ્રી વગરના મહિલા DySPનો પર્દાફાશ
રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડોક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના…
View More ડિગ્રી વગરના મહિલા DySPનો પર્દાફાશમોરબી, રાજકોટ, તક્ષશિલા, ખ્યાતિ કાંડ કે બરોડાની ઘટના વખતે કિર્તિદાન કયાં હતા?: ધીરુ ગજેરા
ગુજરાતમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીને લઈને એક વિવાદ સામે આવ્યો છે. જી હા…સ્માર્ટ મીટર મામલે લોકગાયક કીર્તિદાન ગઢવી પર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આકરા પ્રહારો…
View More મોરબી, રાજકોટ, તક્ષશિલા, ખ્યાતિ કાંડ કે બરોડાની ઘટના વખતે કિર્તિદાન કયાં હતા?: ધીરુ ગજેરાચારકોટ સોલ્ડરની ભારતની પ્રથમ સર્જરી રાજકોટ સિવિલમાં કરાઇ
ડો.જય તુરખિયા અને ટીમે કરી કમાલ, બે વર્ષથી શેરિંગો માઇલ્યા બીમારીથી પીડાતી મહિલાની સર્જરી કરી ખાનગી હોસ્પિટલમાં રૂા.6 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે…
View More ચારકોટ સોલ્ડરની ભારતની પ્રથમ સર્જરી રાજકોટ સિવિલમાં કરાઇFIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો
કોઈપણ કેસની એફઆઈઆરમાં શકમંદોની જાતિનો ઉલ્લેખ કરવાની શું જરૂૂર છે? અલ્હાબાદ હાઈકોર્ટે આ સવાલ ઉત્તર પ્રદેશના ડીજીપીને પૂછ્યો છે. કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીને એફઆઈઆરમાં જાતિ…
View More FIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યોટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર આગામી 4 તારીખથી ટેરિફ નાખવાની જાહેરાતની શેરબજાર પર કોઇ અસર ન થઇ હતી. આજે સળંગ 10 દિવસ સુધી શેરબજારમા…
View More ટ્રમ્પના ટેરિફની ઐસીતૈસી, સળંગ 10 દી’ મંદી બાદ શેરબજારની છલાંગ