આલાપગ્રીન સિટી પાસે ખુલ્લા પ્લોટમાં ઘાસ સળગાવતા કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોમાં આગ લાગી,બે સામે ફરિયાદ

રૈયારોડ ઉપર આવેલ શ્રી હરિ એમ્પાયર નામના કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના મામલે વેપારીની ફરિયાદને આધારે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આલાપગ્રીન સીટીની બાજુમાં…

View More આલાપગ્રીન સિટી પાસે ખુલ્લા પ્લોટમાં ઘાસ સળગાવતા કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોમાં આગ લાગી,બે સામે ફરિયાદ

રૈયા ગામે આધેડ પર લવમેરેજ કરનાર દીકરી-જમાઇનો હુમલો: સામાપક્ષે વેવાઇ પણ ઇજાગ્રસ્ત

જામનગરના સિક્કા ગામે પંચવટી રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ફરિયાદ પરથી રાજકોટ રૈયા ગામ સ્મશાન પાસે રહેતાં તેના…

View More રૈયા ગામે આધેડ પર લવમેરેજ કરનાર દીકરી-જમાઇનો હુમલો: સામાપક્ષે વેવાઇ પણ ઇજાગ્રસ્ત

વિરાણી અઘાટમાં લુખ્ખાતત્ત્વોએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા

બાઇક પર આવેલા બે શખ્સોએ કેટરર્સમાં કામ કરતા યુવાનો સાથે માથાકૂટ કરી : પોલીસ આવી જતા બંન્ને ભાગી ગયા રાજકોટ શહેરમા મારામારી અને લુખ્ખાગીરીની ઘટનાઓ…

View More વિરાણી અઘાટમાં લુખ્ખાતત્ત્વોએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા

શાપર- વેરાવળમાં દંપતી વચ્ચે ઝઘડો થતા સજોડે એસિડ ગટગટાવી લીધું

શાપર-વેરાવળમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા બંનેએ સજોડે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ શાપર…

View More શાપર- વેરાવળમાં દંપતી વચ્ચે ઝઘડો થતા સજોડે એસિડ ગટગટાવી લીધું

ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

શહેરના ભગવતીપરા મેઇન રોડ પર આવેલી રાધેશ્યામ ડેરી પાસે વાહન રાખવા બાબતે ડેરીનાં સંચાલક પિતા – પુત્ર સહીત ત્રણ પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો…

View More ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો

શહેરના જૂના માર્કેટયાર્ડ પાસે સાગરનગરમાં મહિલાને ‘તારે મારા પતિ સાથે આડા સબંધ છે’ કહી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જાણવા…

View More ‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો

કાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત

અકસ્માત સર્જનાર બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : મૃતકના પરિવારમાં શોક મહાનગરપાલિકાની સીટી બસને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ કણસાગરા…

View More કાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત

પાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તો

રાજકોટમાં ત્રણ અલગ-અલગ સ્થળે બુટ, ચંપલ, દવા, કપડા વગેરેના પાર્સલની ડિલીવરી કરવા ગયેલા ડિલીવરી બોયના બાઇકમાં રહેલા રૂૂા.15,500ની કિંમતના પાર્સલોની ચોરી કરવાના ગુનાનો ભેદ તાલુકા…

View More પાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તો

કસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયા

યાજ્ઞિક રોડ પર અજય એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા વેપારીને કચ્છમાં લીઝ પર સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી નકલી કસ્ટમ…

View More કસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયા

ગાંધીના ગુજરાતમાં દર 4 સેક્ધડે 1 બાટલી પકડાય છે

ગાંધિજીના ડ્રાય સ્ટેટ શુષ્ક ગુજરાતમાં 2024માં દર ચાર સેક્ધડે એક ભારતીય નિર્મિત વિદેશી દારૂૂ (IMFL) બોટલ જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 144 કરોડની કિંમતની…

View More ગાંધીના ગુજરાતમાં દર 4 સેક્ધડે 1 બાટલી પકડાય છે