ધોરાજીમાં આંબેડકર નગરમાં રહેતી મહિલાને કોરોનાની સારવાર માટે થયેલ છ લાખના ખર્ચાની ભરપાઈ કરવા માટે ધોરાજીના દંપતિ અને અન્ય એક વ્યાજખોર પાસેથી લીધેલ રૂા.…
View More ધોરાજીની મહિલા પાસેથી 21 લાખ પડાવવા દંપતિ સહિત ત્રણ વ્યાજખોરોનો ત્રાસભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલનો ગોધરા પાસે દરોડો: રાણાવાવના શખ્સની ધરપકડ, સપ્લાયર સહિત ત્રણના નામ ખુલ્યા ગોધરા હાઈવે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 66.57…
View More ભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયોચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત
20 દિવસ પૂર્વે વાડીએ જતી વખતે મોટર સાયકલ સ્લીપ થતા સર્જાયેલ અકસ્માત ચોટીલાના પીપરાળી ગામે રહેતા વૃદ્ધ 20 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ વાડીએ જતા…
View More ચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોતજોડિયાના કુન્નડમાં વીજ આંચકો લાગતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની કનેશભાઈ અનસિંહ ડામોર નામનો 24 વર્ષનો ભીલ આદિવાસી શ્રમિક…
View More જોડિયાના કુન્નડમાં વીજ આંચકો લાગતાં યુવાનનું મોતરણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું
જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીત સાગર ડેમમાં ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવતી હોવાનું મહાનગરપાલિકાની સિક્યુરિટી વિભાગની ટીમને ધ્યાનમાં આવ્યું હતું, અને ગઈકાલે બપોરે ફાયર વિભાગની…
View More રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયુંજૂની કલેકટર કચેરી પાસેનો જર્જરિત હિસ્સો ધસી પડતાં કાર અને બે ટુ-વ્હીલરનો ભુક્કો
જામનગરમાં જૂની કલેકટર કચેરી પાસેનો એક જર્જરીત હિસ્સો બપોરે અઢી વાગ્યાના સમયે એકાએક ધસી પડ્યો હતો. જૂના મકાનનો કાટમાળ ધસી પડવાના કારણે એક કાર…
View More જૂની કલેકટર કચેરી પાસેનો જર્જરિત હિસ્સો ધસી પડતાં કાર અને બે ટુ-વ્હીલરનો ભુક્કોકેટલ પોલિસી- પશુઓને શહેર બહાર ખસેડવાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યો
બાઇક રેલી યોજીને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવા જતાં ચક્કાજામના દૃશ્ય સર્જાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવાઈ રહ્યો છે, અને…
View More કેટલ પોલિસી- પશુઓને શહેર બહાર ખસેડવાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યોજામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસાર
જામનગર જિલ્લા પંચાયતની ગઈ કાલે સોમવારે તા.24મી માર્ચે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વન નેશન-વન ઈલેક્શનની સરકારની પોલીસી સાથે સંસદમાં રજુ થયેલા બીલને સમર્થન આપીને…
View More જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસારગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયા નું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.…
View More ગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોતદરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી
ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…
View More દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી