ગુજરાતના વધુ એક યુવકની વિદેશમાં હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે જેમાં નવસારીના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઈ છે,મિહિર દેસાઈ નામના યુવકની તેના જ રૂૂમમેટે…
View More નવસારીના યુવકની મેલબોર્નમાં ગુજરાતી રૂમ પાર્ટનરે ચાકુના ઘા ઝીંકી હત્યા કરીએડવાન્સ વેરા સ્કિમ મનપાને ફળી: 3 કલાકમાં 3 કરોડની આવક
આજથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ વેરા યોજના અને પડતર બાકી રહેલા વેરા માટે વન ટાઇમ ઇન્સ્ટોલેમન સ્ક્રીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતગર્ત…
View More એડવાન્સ વેરા સ્કિમ મનપાને ફળી: 3 કલાકમાં 3 કરોડની આવકપાલડીમાં વાંદરાનો આતંક, 15 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલ
કોર્પોરેશન-વનવિભાગને વારંવાર ફરિયાદ છતાંય પરિણામ શૂન્ય અમદાવાદના પાલડીમાં વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલડીની નવપદ, શારદા સોસાયટીમાં સૌથી વધારે વાંદરાનો ત્રાસ જોવા…
View More પાલડીમાં વાંદરાનો આતંક, 15 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલઆંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદ
શ્રોફ કે આંગડીયા પેઢીમાં ઇન્કમટેકસની રેઇડ દરમિયાન કોઇ સાહિત્ય કે ચીઠી મળે ત્યારે તેના આધારે આયકર વિભાગ સંબંધીત કરદાતાઓને ઇન્કમટેકસના એસેસમેન્ટ ઓર્ડર મોકલતું હોય છે.…
View More આંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદ૧૫ લાખની કાર લોન પર ૧૬ હજાર રૂપિયાની થશે બચત, જાણો RBIના નિર્ણયથી EMI કેટલી ઘટશે?
RBIએ સતત બીજી વખત રેપો રેટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા થઈ ગયો છે. આનો અર્થ…
View More ૧૫ લાખની કાર લોન પર ૧૬ હજાર રૂપિયાની થશે બચત, જાણો RBIના નિર્ણયથી EMI કેટલી ઘટશે?ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલ
ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ સૂત્રોએ આજે આ માહિતી આપી. બંને દેશોની સરકારો…
View More ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલવક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારી
ત્રીજા દિવસે એટલે કે આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર ચર્ચાની માંગ કરવામાં આવી અને ભારે હોબાળો થયો. આ દરમિયાન, ભાજપના…
View More વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારીપોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત
પોરબંદર આદિત્યાણા રોડ પર એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવનનોને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ…
View More પોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોતનશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો
આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસ આઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસ આઈએ નશો…
View More નશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યોજૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા
જૂનાગઢમાં અવાર નવાર રસ્તે જતી છાત્રાઓ અને મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશનમાં જતી છ વર્ષની બાળા સાથે ટ્યુશન…
View More જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા