શહેરના ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતા પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી…
View More રામનગરમાં માનસિક બીમારીથી કંટાળી પ્રૌઢે જીવન ટૂંકાવી લીધુંઅમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત 1.75 લાખની ચોરી
રાજકોટ શહેરના અમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને સોના ચાંદીના દાગીના સહિત રૂૂ.1.73 લાખની કોઈ ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું.હોટેલ સંચાલકના…
View More અમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત 1.75 લાખની ચોરીકોઠારિયા સોલવન્ટમાં રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા મોત
શાપરમા રહેતા પ્રૌઢ કોઠારીયા સોલવન્ટ પાસે રોડ ક્રોસ કરીને હોટલે ચા પીવા જતા હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે…
View More કોઠારિયા સોલવન્ટમાં રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા મોતજસદણમાં પત્નીના પૂર્વ પ્રેમીનું પતિ સહિત બે શખ્સો દ્વારા અપહરણ
જસદણના ખાનપર ગામે રહેતા રત્નકલાકારને તેની પૂર્વ પ્રેમીકાના પતિ સહિતના બે શખ્સોએ અપહરણ કરીને માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પત્ની ગુમ થતાં…
View More જસદણમાં પત્નીના પૂર્વ પ્રેમીનું પતિ સહિત બે શખ્સો દ્વારા અપહરણરૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યો
પોલીસ સ્ટેશને ટોળાનું હલ્લાબોલ નશેડીને દારૂ ઢીંચવા પૈસા નહીં આપતા છરીના ઘા ઝીંકી દીધા, કાપોદ્રા પોલીસ સ્ટેશને ટોળાં ઉમટી પડતાં તંગદિલી, પોલીસના ધાડા ઉતારી દેવાયા…
View More રૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યોગુજરાતમાં સેકસવર્ધક દવાઓના વેચાણમાં તોતિંગ વધારો
એક વર્ષમાં જ માર્કેટ 22 ટકા વધી રૂા.41 કરોડે પહીંચ્યું, શહેરી વિસ્તારોમાં વધુ ડિમાન્ડ જાતીય સમસ્યા પ્રત્યે યુવા વર્ગનું વલણ બદલાઇ રહ્યું છે, એક સમયે…
View More ગુજરાતમાં સેકસવર્ધક દવાઓના વેચાણમાં તોતિંગ વધારોવડોદરાના શાહી ડાયમંડની કિંમત રૂા.400 કરોડ
કહેવાય છે આપણા રાજા મહારાજાઓ પાસે દુર્લભ હીરા પડ્યા છે. જેમાંનો બરોડાના મહારાજા પાસે રહેલ ગોલકોન્ડા બ્લ્યુ. ડાયમંડની લીલામી આગામી 14 મેના રોજ જિનીવામાં…
View More વડોદરાના શાહી ડાયમંડની કિંમત રૂા.400 કરોડકતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ BJP પર કડીમાં આકરા પ્રહારો કર્યા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે…
View More કતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથી
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું…
View More ભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથીસમાજના મેણાં-ટોણાંથી ડરી 56 ટકાની પ્રતિભા ધરબાઇ
સોશિયલ મીડિયામાં ટ્રોલિંગના કારણે વ્યક્તિઓ આત્મહત્યાના પગલા ભરવા મજબૂર સોશિયલ મીડિયાએ લોકોની અંદર રહેલી અભિવ્યક્તિ અને આવડતની સ્કીલ છીનવી લીધી: જીવવા માટે બાહય દેખાવ જરૂરી…
View More સમાજના મેણાં-ટોણાંથી ડરી 56 ટકાની પ્રતિભા ધરબાઇ