ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા…
View More ઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખThakor community
લગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણય
કલાકારો જ નિયમો તોડે તો સામાન્ય લોકો પર અસર પડે બનાસકાંઠાના જાબડીયા ગામે મળેલી ઠાકોર સમાજની ભવ્ય મહાસભામાં સામાજિક શિસ્ત અને એકતા જાળવવા માટે એક…
View More લગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણયઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ કરાયું,મંત્રી સ્વરૂપજીએ સાદાઇથી દીકરીના લગ્ન કર્યા
થોડા સમય પહેલા હજુ ઠાકોર સમાજે પોતાનું નવું બંધારણ જાહેર કર્યું હતું. જેમાં લગ્નમાં ચાલતા કુરિવાજો સામે સમાજે લાલઆંખ કરી છે. આ સાથે જ હવે…
View More ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ કરાયું,મંત્રી સ્વરૂપજીએ સાદાઇથી દીકરીના લગ્ન કર્યાભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથી
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું…
View More ભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથીબકરું કાઢતા ઊંટ પેંઠું: ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવીએ ભાજપની નીતિ છે: ગેનીબેન ગર્જયા
વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજમાંથી કોઇને ન બોલાવતા નારાજ વિક્રમ ઠાકોરને બનાસની બેનનો ટેકો ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી…
View More બકરું કાઢતા ઊંટ પેંઠું: ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવીએ ભાજપની નીતિ છે: ગેનીબેન ગર્જયા