સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીએ સાયલા-ચોટીલા હાઇવે પર સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી હતી. આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે. દેવેન્દ્ર સામે…
View More સાયલા-ચોટીલા હાઇવે ઉપર સરકારી જમીનમાં ખડકેલી હોટલ તોડી પડાઇચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયા
ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા…
View More ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયાકોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયા
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડિનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેનું અંદાજિત ક્ષેત્રફળ…
View More કોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયાજૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવ
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર મત વિસ્તારના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 400થી વધુ ખેડૂતોની સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદનપત્ર…
View More જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવIAS સિલેકશન ગ્રેડમાં નિયુક્તિ માટે 169 અરજી, 14 નામંજૂર
આઇએએસ સિલેક્શન ગ્રેડ સંવર્ગમાં નિયુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા અરજીઓ મગાવવામાં આવે છે, તેમાં અધિકારીઓની 168 જેટલી અરજી મળી છે. જેમાં બે નિયત સમય મર્યાદા…
View More IAS સિલેકશન ગ્રેડમાં નિયુક્તિ માટે 169 અરજી, 14 નામંજૂરનામ મેં બહુત કુછ હૈ: બંગાળના જગન્નાથ મંદિરથી ઓડિશાને વાંધો
દિઘા મંદિરમાં મૂળ મંદિરની પરંપરાગત વિધિઓની નકલ થવી ન જોઇએ પૂરીથી લગભગ 350 કિમી દૂર પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિઘામાં 24 એકર પ્લોટ પર…
View More નામ મેં બહુત કુછ હૈ: બંગાળના જગન્નાથ મંદિરથી ઓડિશાને વાંધોપ્રેમિકાનું ગળું કાપી ધડ કેનાલમાં ફેંક્યું, માથું થેલીમાં ભરી ડૂબાવ્યું
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં પોતાની ગર્લફ્રેન્ડથી છૂટકારો મેળવવા માટે વિધર્મી યુવાન મુસ્તાકે પૂજાનું ગળું કાપીને હત્યા કરી પછી તેનું ધડ કેનાલમાં ફેંક્યું અને માથું…
View More પ્રેમિકાનું ગળું કાપી ધડ કેનાલમાં ફેંક્યું, માથું થેલીમાં ભરી ડૂબાવ્યુંઆત્મઘાતી બોંબ આપો, હું પાક. જઈશ: કર્ણાટકના મંત્રી
ગુજરાત મિરર, બેંગ્લુરુ તા. 3 જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. દરમિયાન, કર્ણાટક સરકારના…
View More આત્મઘાતી બોંબ આપો, હું પાક. જઈશ: કર્ણાટકના મંત્રીમુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉપર હુમલા
પહેલગામ હુમલા અંગે નિવેદન બાદ મામલો બિચક્યો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન કિસાન…
View More મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉપર હુમલામધ્યપ્રદેશ-યુ.પી., ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં આંધી-તૂફાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત 19 રાજ્યોમાં તોફાનની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં ધૂળનું તોફાન આવી શકે છે. તે જ સમયે,…
View More મધ્યપ્રદેશ-યુ.પી., ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં આંધી-તૂફાનની આગાહી