રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા…
View More રાજકોટના લોધિકામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા: વર્ષો પહેલા આવ્યા બાદ પરત ન ફર્યા, LCBએ તપાસ હાથ ધરીપહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો…
View More પહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધખંભાળિયામાં એકતરફી પ્રેમીનો યુવતી ઉપર જીવલેણ હુમલો
ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો…
View More ખંભાળિયામાં એકતરફી પ્રેમીનો યુવતી ઉપર જીવલેણ હુમલોસુરતમાં 19 વર્ષીય મોડેલે કરેલો આપઘાત, ઘરમાં જ ફાંસો ખાઇ લીધો
સુરતના સારોલી વિસ્તારમાં બહેનપણીઓ સાથે રહેતી 19 વર્ષીય મોડેલે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશની વતની સુખપ્રીત…
View More સુરતમાં 19 વર્ષીય મોડેલે કરેલો આપઘાત, ઘરમાં જ ફાંસો ખાઇ લીધોગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!
ગોંડલના વેપારીએ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલેલા રૂૂ.9.30 લાખના ઘઉંનો જથ્થો ટ્રાન્સપોર્ટર કમીશન,એજન્ટ અને ટ્રક ચાલકે બારોબાર વેચી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ…
View More ગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!સાયલાના નવ પોલીસમેનની બદલી, PSI સસ્પેન્ડ
બદલી પામેલા પોલીસ કર્મીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા: 78 લાખનો દારૂ અને 30,090 લીટર કેમિકલ એસએમસીએ પકડતા સ્થાનિક પોલીસની બેદરકારી ખૂલી…
View More સાયલાના નવ પોલીસમેનની બદલી, PSI સસ્પેન્ડઅમદાવાદ એરપોર્ટ પરથી વધુ 39 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો
છ ટ્રોલી બેગમાં કપડા નીચે છૂપાવેલા 60 પેકેટ મળ્યા, ચાર દિવસમાં જ 95 કરોડના માદક દ્રવ્યો ઝડપાતા ચકચાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ડીઆરઆઈ અને રેવન્યુ…
View More અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 39 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયોધોરાજી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી ગ્રામ્ય પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં અદાલતે બાટવા પંથકના શખ્સને 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.…
View More ધોરાજી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટપરબધામના મહંત કરશનદાસ બાપુને હાર્ટએટેક આવતા રાજકોટ ખસેડાયા
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…
View More પરબધામના મહંત કરશનદાસ બાપુને હાર્ટએટેક આવતા રાજકોટ ખસેડાયાસાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મ
રીબડાના શખ્સે યાજ્ઞિક રોડ ઉપર જયુસમાં ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ, ભોગ બનેલી મોડેલ ગોંડલ રોડ પાસે અવાવરૂ સ્થળેથી બેભાન મળી રાજકોટમાં રહેતી અને મુળ…
View More સાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મ