દિલ્હીમાં ઘરમાં ઘુસી ગળુ દબાવી ફડાકા ઝીંકયા, માનસિક બિમાર યુવકની ધરપકડ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 3 ગુજરાતી સહિત 26 જેટલા ટુરિસ્ટને ટેરિસ્ટે ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા…
View More પાક.ની સીમા હૈદર પર સુરેન્દ્રનગરના શખ્સનો હુમલોમુળીના ધોળીયામાંથી કાર્બોસેલના સાત કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું
મુળી તાલુકાના ધોળીયા ગામના સબ સ્ટેશન પાછળ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મુળી મામલતદાર…
View More મુળીના ધોળીયામાંથી કાર્બોસેલના સાત કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયુંરાજુલા માર્કેટીંગ યાર્ડમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લામા રાજુલા માર્કેટીંગ યાર્ડમાં લોક સુખાકારી માટે ત્રિવિધ સુવિધાનો કાર્યક્રમ ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આયોજન કરવામાં…
View More રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયોમોરબીમાંથી 21 પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને જતી બોલેરો ઝડપાઇ
પીપળીયા ચાર રસ્તા પાસેથી ગૌરક્ષકોએ બે બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 21 પશુઓને બચાવી તેને પાંજરાપોળમાં મોકલી બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.…
View More મોરબીમાંથી 21 પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને જતી બોલેરો ઝડપાઇNEETમાં ફિઝિકસે રડાવ્યા, ટેક્નિકલ ક્ષતિથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
ગુજરાતના 85000 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, બાયોમેટ્રિક ઓળખમાં મુશ્કેલી પડતા વાલીઓનો હોબાળો રવિવારે દેશભરમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત નેશનલ એલિજિબિલિટી…
View More NEETમાં ફિઝિકસે રડાવ્યા, ટેક્નિકલ ક્ષતિથી વિદ્યાર્થીઓ મૂંઝાયાPOKમાં આતંકી છાવણીમાં મસ્જિદ-મેદાન- મીટિંગ રૂમ
સેટેલાઇટ તસવીરો મુજબ લશ્કરની તાલીમી છાવણીનો ઉપયોગ ભારતમાં આતંકી તૈયાર કરવા થાય છે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લશ્કર-એ-તૈયબા (LeT)…
View More POKમાં આતંકી છાવણીમાં મસ્જિદ-મેદાન- મીટિંગ રૂમલાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીત
બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રતિનિધિઓએ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાતો કરી છે જેથી વિદેશી લાંચ તપાસના સંદર્ભમાં તેમના…
View More લાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીતઅમેરિકા બહાર બનેલી ફિલ્મો પર 100% ટેક્સ
અમેરિકન ફિલ્મ ઉદ્યોગને પુર્નજીવિત કરવાના હેતુથી એક મોટા પગલામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)…
View More અમેરિકા બહાર બનેલી ફિલ્મો પર 100% ટેક્સમોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ,…
View More મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટકાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયા
ઉત્તર પ્રદેશના કાનપુરના પ્રેમ નગરમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. રસાયણોના…
View More કાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયા