એક મોટી કાર્યવાહીમાં, UPSTFએ ગોરખપુરમાં ઝુબૈરને મારી નાખ્યો છે. પશુ તસ્કરો દ્વારા તાજેતરમાં હત્યા કરાયેલા દીપક ગુપ્તાની હત્યામાં ઝુબૈર મુખ્ય આરોપી હતો. ઝુબૈર પર…
View More NEET પરીક્ષાર્થીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠારNEET exam
NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડ
રોયલ એકેડમીના ચેરમેન સહિત રાજકોટ,ધોરાજી,કર્ણાટક અને સુરતના પાંચ સામે ગુનો નોંધાયો: 30 લાખ આપ્યા છતાં વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં પાસ નહીં થતા કૌભાંડ ખુલ્યું રાજકોટ સહીત…
View More NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડNEETમાં ફિઝિકસે રડાવ્યા, ટેક્નિકલ ક્ષતિથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
ગુજરાતના 85000 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, બાયોમેટ્રિક ઓળખમાં મુશ્કેલી પડતા વાલીઓનો હોબાળો રવિવારે દેશભરમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત નેશનલ એલિજિબિલિટી…
View More NEETમાં ફિઝિકસે રડાવ્યા, ટેક્નિકલ ક્ષતિથી વિદ્યાર્થીઓ મૂંઝાયા75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?
ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં, કર્ણાટક, મધ્યપ્રદેશ સુધી નેટવર્ક, વાલી અને દલાલ વચ્ચેની ઓડીયો ક્લીપ વાયરલ NEET ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી…
View More 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?નીટ પરીક્ષા: વોશરૂમ બાદ પણ છાત્રો માટે બાયોમેટ્રીક ફરજિયાત
પેપર શરૂ થયાની પ્રથમ કલાક અને અંતિમ 30 મિનિટ વોશરૂમ જવા નહીં દેવાય: ગેરરીતિ રોકવા સરકારી સંસ્થામાં જ સેન્ટર ફાળવાયા રાજકોટ સહીત દેશભરમાં રવિવારે બાવીસ…
View More નીટ પરીક્ષા: વોશરૂમ બાદ પણ છાત્રો માટે બાયોમેટ્રીક ફરજિયાતરવિવારે પાંચ કેન્દ્રો પર 1937 પરીક્ષાર્થીઓ આપશે નીટની પરીક્ષા
આગામી તા.4-5-2025 ના રોજ જામનગર જિલ્લામાં યોજાનાર નિટ(યૂજી) 2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ સુચારૂૂ રીતે અમલી બને તે હેતુથી જિલ્લા કલેકટર…
View More રવિવારે પાંચ કેન્દ્રો પર 1937 પરીક્ષાર્થીઓ આપશે નીટની પરીક્ષારાજકોટના 13 કેન્દ્રો પર 6338 વિદ્યાર્થી આપશે નીટની પરીક્ષા
આગામી રવિવારના રોજ રાષ્ટ્રીય સ્તરની નેટ (રાષ્ટ્રીય પાત્રતા કસોટી) પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહત્વની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું…
View More રાજકોટના 13 કેન્દ્રો પર 6338 વિદ્યાર્થી આપશે નીટની પરીક્ષાપંચમહાલ ઈફેક્ટ, NEETની પરીક્ષા હવે સરકારી બિલ્ડિંગોમાં જ લેવાશે
સેન્ટરની પસંદગી માટે પ્રથમવાર બનશે કમિટી પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મે 2025માં યોજાનારી NEETની પરીક્ષાને લઇને NTAદ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો…
View More પંચમહાલ ઈફેક્ટ, NEETની પરીક્ષા હવે સરકારી બિલ્ડિંગોમાં જ લેવાશે