અનેક વિસ્તારોમાં વૃક્ષોનો સોથ બોલી ગયો, વીજ વાયર તૂટતા શહેરમાં અંધારપટ છવાયો સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ મીનીવાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે તારાજી વેરી હતી.…
View More ગોંડલમાં વાવાઝોડા સાથે તોફાની પોણો ઈંચજૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકી
વ્યાજખોરે વધુ 19.50 લાખની ઉઘરાણી કરતાં પોલીસમાં ફરિયાદ જુનાગઢ જિલ્લાના બુધેચા ગામના એક શિક્ષકે બગસરામા રહેતા એક શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય વ્યાજ સહિત…
View More જૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકીહાર્વર્ડ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પ
ટ્રમ્પ સરકારનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી વિરોધીવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરી રહી…
View More હાર્વર્ડ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજર
ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડી તોડ કરવાના પ્રકરણમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી હેડ…
View More ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજરરાજુલામાં પાઈપ લાઈન કામનો વિરોધ, 60 લોકોની અટકાયત
ખેડૂતો દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક પીવાના પાણીની પાઇપલાઇનના કામને લઈને વિવાદ સર્જાયો છે…
View More રાજુલામાં પાઈપ લાઈન કામનો વિરોધ, 60 લોકોની અટકાયતહાર્ટએટેકનો ખતરો: કોરોના રસી પર ચેતવણી લખાશે
યુએસ એફડીએ દ્વારા રસી ઉત્પાદક કંપનીઓ ફાઇઝર, મોડર્નાને સૂચના કોરોના વાયરસે ફરી વિશ્વભરમાં ટેન્શન વધ્યું છે. વર્ષ 2020 માં જ્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો…
View More હાર્ટએટેકનો ખતરો: કોરોના રસી પર ચેતવણી લખાશેદુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધી
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને મુશ્કેલ સમયમાં ભારતીય એરલાઇનને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે બુધવારે તેની એક ફ્લાઇટે તોફાન ટાળવા…
View More દુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધીઅમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યા
મૃતક ઉદ્યોગ સાહસિક હતા, હત્યારાનો ગુનાઇત ઇતિહાસ અમેરિકામાં ચાલુ બસમાં જ ભારતીય દ્વારા ભારતીયની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવની વિગત મુજબઅમેરિકાના ટેક્સસ…
View More અમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યાભારતમાં નહીં જવા બહાના કાઢે છે: નિરવ મોદીના જામીન ફગાવતી યુકે હાઈકોર્ટ
યુકે હાઈકોર્ટે ફ્યુગર હીરાના ઉદ્યોગપતિ અને પંજાબ નેશનલ બેંક (PNB) ના 13000 કરોડ રૂૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.જામીન…
View More ભારતમાં નહીં જવા બહાના કાઢે છે: નિરવ મોદીના જામીન ફગાવતી યુકે હાઈકોર્ટ27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહત
ગુરુવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ છેતરપિંડીના કેસમાં આરોપીની જામીન અરજી 27 વખત મુલતવી રાખવા બદલ નારાજગી વ્યક્ત કરી અને તેને રાહત આપી. આ…
View More 27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહત