હાઈડ્રોલિક પ્રોજેક્ટમાં કામ કરતા તણાયેલા મજૂરો પૈકી બેનાં મૃતદેહ મળ્યા, વાહનો ફસાયા, રસ્તાઓ-પુલ ધોવાયા, મિલકતોને ભારે નુકસાન હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂૂઆત સાથે જ કુદરતનું ભયંકર…
View More હિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયાઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાં
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો હતો. જેના કારણે મોટો અકસ્માત…
View More ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાં2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026થી CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા…
View More 2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમવિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાક.ના સૈન્ય અધિકારીનું તાલિબાની હુમલામાં મોત
પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધામાં TTP (તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ નામના અધિકારીનું મોત થયું…
View More વિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાક.ના સૈન્ય અધિકારીનું તાલિબાની હુમલામાં મોતવિજિલન્સના દરોડા બાદ પંજાબના પૂર્વ મંત્રી મજીઠિયાની ધરપકડ
મજીઠિયા શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલના સાળા છે. મજીઠિયાને મોહાલી લઈ જવામાં આવ્યા છે. અકાલી દળના નેતાઓએ મજીઠિયાના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો,…
View More વિજિલન્સના દરોડા બાદ પંજાબના પૂર્વ મંત્રી મજીઠિયાની ધરપકડઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર…
View More ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડયુપીમાં યાદવ કથાકારના વાળ કાપી નખાયા, નાક રગડવાની ફરજ પાડી, ગામમાંથી હાંકી કાઢયો
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે લોકો સાથે ટોળું દુર્વ્યવહાર કરી રહ્યું છે. એકના વેણી અને…
View More યુપીમાં યાદવ કથાકારના વાળ કાપી નખાયા, નાક રગડવાની ફરજ પાડી, ગામમાંથી હાંકી કાઢયોદલિત માલધારીઓના માથા મુંડાવ્યા, ગટરનું પાણી પીવડાવ્યું, પશુઓનો ચારો ખાવા મજબુર કર્યા
ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં, દલિત સમુદાયના બે લોકોના વાળ કાપી નાખવામાં આવ્યા, તેમને માર મારવામાં આવ્યો અને તેમને ઘૂંટણ…
View More દલિત માલધારીઓના માથા મુંડાવ્યા, ગટરનું પાણી પીવડાવ્યું, પશુઓનો ચારો ખાવા મજબુર કર્યામતદારોએ જન્મસ્થળનો પુરાવો આપવો પડશે: ચૂંટણીપંચનો આદેશ
બિહારની ચૂંટણીથી શરૂઆત, બાકીના રાજ્યો માટે સમયપત્રક યોગ્ય સમયે જાહેર કરાશે: સ્થળાંતરિત મતદારોએ 1987 પહેલા જન્મ્યાના દસ્તાવેજ આપવા પડશે રાષ્ટ્રવ્યાપી મતદાર યાદીમાં ભૂલથી સમાવિષ્ટ ગેરકાયદેસર…
View More મતદારોએ જન્મસ્થળનો પુરાવો આપવો પડશે: ચૂંટણીપંચનો આદેશમોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત
આધુનીક યુગમાં મોબાઇલનું વળગણ વધી રહ્યુ છે. વિદ્યાર્થીઓ અને યુવક યુવતીઓ ઉપર મોબાઇલની નકારત્મ અસરો પડી રહી છે. મોબાઇલમાં સતત રચ્યા પચ્યા રહેતા સંતાનોને વાલીઓ…
View More મોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત