આજે અષાઢ સુદ તેરસના દિવસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઇ છે. આ વ્રત પાંચ દિવસ ચાલશે. ઉપરની તસવીરમાં ઉદયેશ્ર્વર મહાદેવ મંદિરે આ વ્રતની પૂજા કરતી…
View More પાંચ દિવસના જયા પાર્વતી વ્રતનો પ્રારંભજૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધી
છૂટાછેડા થયા બાદ પુત્રીની યાદ આવતી હોવાનું કહી પતિ પત્નીને તેણીના માવતરથી લલચાવી લાવ્યો હતો ભવનાથમાં રૂૂપાયતન રોડ પર રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે…
View More જૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધીખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરી
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાના ઘરમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા…
View More ખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરીસુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટ
રાત્રે શો રૂમમાં બિહારી ગેંગ ત્રાટકી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ટોળાએ એક લૂંટારુને ઝડપી લઇ અધમૂઓ કરી નાખ્યો, ત્રણ શખ્સો નાસી છૂટયા સુરતના સચિન વિસ્તારમાં…
View More સુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટો
કોઇ માલધારીના ઊંટ તણાઇ ગયાની શંકા ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક ઊંટો તણાઈને આવ્યા હોવાના બનાવે સ્થાનિક તંત્ર દ્વારા જરૂૂરી તપાસ આદરવામાં આવી…
View More ખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટોહૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ
અગાઉ જયા નોકરી કરતાં ત્યાં મળવા અને દવા લેવા આવેલા વૃધ્ધ બેભાન હાલતમાં ઢળી પડતા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલજેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાત
સાતમ-આઠમના તહેવાર પર ખરીદી કરવાનું કહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પગલું ભર્યુ જેતપુરના સ્ટેશન વાવડી ગામે ચુનીભાઈ ભૂવાની વાડીમાં રહેતા યુવકને ગુજરીમાં કપડાં લેવા જવું…
View More જેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાતસાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલો
સાવરકુંડલામાં બગડાવાસ વિસ્તારમાં એક શખ્સ પોતાની ભત્રીજી સાથે માથાકૂટ કરતો હોય આ અંગે પોલીસને જાણ થતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તે સમયે ઝઘડો…
View More સાવરકુંડલામાં બગડાવાસમાં ઝઘડો થતાં દોડી ગયેલા બે પોલીસ કર્મચારી પર હુમલોજેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલો
જેતપુરમા પ્રફુલ પાઉંભાજી નામની દુકાન પાસે ઢોસાની દુકાને થયેલ માથાકૂટનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે વચ્ચે પડેલા વેપારી સાથે મહિલા સહિતના આઠ શખ્સોએ આવી…
View More જેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલોરાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી…
View More રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો