જામનગર શહેરમાં ભ્રષ્ટાચારના મુદ્દે મહાનગરપાલિકાની કચેરીમાં આજે વિરોધ પક્ષે ભારે હંગામો મચાવીને નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેરહાજર રહેલા મેયરની કચેરીના દ્વારે આવેદનપત્ર અને…
View More મેયર કાર્યાલયના દરવાજે આવેદનપત્ર ચોટાડી નકલી નોટોનો હાર પહેરાવ્યોકાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સો ને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ…
View More કાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયાજામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડી
જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમાં ધ્રોળ ની બેન્કના એટીએમ માં ખાનગી કંપની દ્વારા બે કસ્ટોડિયલની નિમણૂક કરીને પૈસા જમા કરાવવા ની જવાબદારી સોપાઈ…
View More જામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડીજિલ્લામાંથી ત્રણ મહિના દરમિયાન કેન્દ્ર સરકારને જીએસટીની 892 કરોડની આવક
જામનગર જિલ્લો જીએસટી ચૂકવવા માટે સૌરાષ્ટ્ર ભરમાં અગ્રેસર રહ્યો છે, અને ત્રિમાસિક ચુકવણા દરમિયાન સરકારને 892 કરોડની જીએસટી ની આવક થઈ છે. જામનગર જિલ્લો જી.એસ.ટી.ના…
View More જિલ્લામાંથી ત્રણ મહિના દરમિયાન કેન્દ્ર સરકારને જીએસટીની 892 કરોડની આવકમાધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડી
માંગરોળના બે અને ધારીના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદર પંથકમાં માછીમારીનો વ્યવસાય કરતી એક મહિલાને માંગરોળના બે અને ધારીના અજાણ્યા બે શખ્સોએ સસ્તુ સોનું…
View More માધવપુરની મહિલાને સસ્તા સોનાની લાલચ આપી રૂા.10 લાખની છેતરપિંડીભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત
બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે…
View More ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોતદ્વારકામાં આડેધડ રાખેલ લારીઓ જપ્ત
યાત્રાધામ દ્વારકામાં આજે સોમવારે સાંજે દ્વારકા એસડીએમ અમોલ આવટે પાલીકા ચિફ ઓફિસર નગરપાલિકા પોલીસ ના કાફલો સાથે શહેરમાં રહેલ આડેધડ લારીઓ ટેબલો જપ્થ કરવા નીકળ્યા…
View More દ્વારકામાં આડેધડ રાખેલ લારીઓ જપ્તકચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા
કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય…
View More કચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણાભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણ
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના બની છે. મહુવા યાર્ડના કમિશન એજન્ટ મારફત કોલ્ડ સ્ટોરેજમાં મુકેલી જણસ બગડી જતાં થયેલા નુકસાનની ભરપાઈ વસૂલવા…
View More ભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણધ્રાંગધ્રાના જીવા ગામે ઢોર સાઇડમાં રાખવા મામલે બે જૂથ વચ્ચે ધીંગાણુ, ફાયરીંગ
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ઢોર સાઈડમાં રાખવા બાબતે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બેથી સાત વ્યક્તિ પર ધારીયા, ગુપ્તી, ફરસી સહિતના હથિયારો વડે…
View More ધ્રાંગધ્રાના જીવા ગામે ઢોર સાઇડમાં રાખવા મામલે બે જૂથ વચ્ચે ધીંગાણુ, ફાયરીંગ