લાઠીના નવાગામ રહેતા મંગલસિંહ કુબેરભાઈ ખેર એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુનીલ શર્મા, જે ગોપાલ એન્ડ કંપનીના વહીવટકર્તા તથા કમિશન એજન્ટ તરીકે કામગીરી કરે…
View More લાઠીમાં કપાસિયાનો ખોળ ઉધાર લઇ રૂા.26.03 લાખની ઠગાઇયાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગ
યાત્રાધામ દ્વારકાના વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીકની એક હોટલમાં આજે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર…
View More યાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગરાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ અને જસદણના જંગવડ ગામના બે આધેડના મોત નીપજતા…
View More રાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇધોરાજીનો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો, પાંચ દરવાજા ખોલ્યા
ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમમાં ઉપરવાસમાંથી સતત ભારે પાણીની આવક થતાં ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. ડેમનું રૂૂલ લેવલ 52.50 મીટર જાળવવા માટે…
View More ધોરાજીનો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો, પાંચ દરવાજા ખોલ્યાસા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર
સાવરકુંડલા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદને પગલે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં…
View More સા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરરાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધ
મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધજ્યાં બલિદાન જીત્યું અને તિરંગો લહેરાયો
ભારતના ઈતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જે માત્ર એક દિવસ કે એક યુદ્ધ પૂરતી મર્યાદિત નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર્ર માટે પ્રેરણાનું શાશ્વત…
View More જ્યાં બલિદાન જીત્યું અને તિરંગો લહેરાયોકોમનવેલ્થમાં ભારતનું ખાતું ખુલ્યું, પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારને બ્રોન્ઝ
બિહારના ઝંડુ કુમારને 5 વર્ષની ઉંમરે પોલિયો થવા છતાય હિંમત ન હાર્યા કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલની રેસમાં ભારતનું ખાતું ખોલ્યું છે. ગ્લાસગોમાં ચાલી રહેલી ગેમમાં…
View More કોમનવેલ્થમાં ભારતનું ખાતું ખુલ્યું, પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારને બ્રોન્ઝમાત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતોને પણ એક્સપોઝર જરૂરી : સાઈના
ભારત ઇન્ડિયા સમિટ (સાઉથ એડિશન)’માં વાત કરતાં ભારતની પૂર્વ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ખુલાસો કર્યો કે ક્રિકેટ સિવાયની રમતોમાં ભારત સતત વિશ્વસ્તરીય ખેલાડીઓ કેમ તૈયાર…
View More માત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતોને પણ એક્સપોઝર જરૂરી : સાઈનાએશિયન ગેમ્સ 2026માં ટકરાશે ભારત-પાકિસ્તાન
જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ અને ડ્રોની જાહેરાત કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં આ ચોથી વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો…
View More એશિયન ગેમ્સ 2026માં ટકરાશે ભારત-પાકિસ્તાન