ઉપલેટાના ખાખીજાળીયા અને મોજીરા ગામે 142 બોટલ દારૂ સાથે એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય…
View More ઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયોજાપાનમાં બનેલું જાંબલી લોહી ગેમ ચેન્જર બનશે
આ કૃત્રિમ લોહી 2 વર્ષ સુધી સંઘરી શકાતું હોવાથી આપત્તિ સમયે કયાંય પણ લઇ જઇ શકાશે રક્તનો અભાવ વિશ્વમાં એક મોટી સમસ્યા છે. આના કારણે,…
View More જાપાનમાં બનેલું જાંબલી લોહી ગેમ ચેન્જર બનશેજેલમાં મને કંઈ થાય તો તેના માટે આર્મી ચીફ મુનીર જવાબદાર: ઈમરાન
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) 5 ઓગસ્ટથી દેશભરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન શરૂૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ શાહબાઝ શરીફ…
View More જેલમાં મને કંઈ થાય તો તેના માટે આર્મી ચીફ મુનીર જવાબદાર: ઈમરાનટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશે
અનારક્ષિત ડબ્બામાં રેલવે સ્ટેશનો પર ધક્કામુક્કી નહીં થાય ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ…
View More ટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશેતપાસ એજન્સીઓ દ્વારા વકીલોની હેરાનગતિ: સુપ્રીમની કેન્દ્રને નોટિસ
એડવોકેટ્સ પ્રોટેકશન કાયદો લાવવા અરજદાર વકીલની માંગ દેશમાં વકીલો સાથે વધી રહેલા દુર્વ્યવહાર, તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર થતા ત્રાસ તેમજ તેમના વિશેષાધિકારોમાં દખલગીરીની ઘટનાઓ…
View More તપાસ એજન્સીઓ દ્વારા વકીલોની હેરાનગતિ: સુપ્રીમની કેન્દ્રને નોટિસડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ઇન્ડો-કેનેડિયનની ધરપકડ
ઓપિન્દરસિંહ સિયાન દાણચોરી ગેંગમાં સક્રિય હતો યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી (DEA) એ ISI-ચીન-કેનેડા સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે અને બ્રિટિશ કોલંબિયાથી ફેન્ટાનાઇલ…
View More ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ઇન્ડો-કેનેડિયનની ધરપકડબિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો
રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યોબાંગ્લાદેશ ફરી સળગ્યું: શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ, 4નાં મોત
ગોપાલ ગંજમાં હિંસક ઘટનાઓના પગલે રસ્તાઓ પર ટેન્કો ઉતારાઇ બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકોએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે મોરચો ખોલી દીધો છે. બાંગ્લાદેશના ગોપાલગંજમાં…
View More બાંગ્લાદેશ ફરી સળગ્યું: શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ, 4નાં મોતકેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈ
વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો અહેવાલ: કોકપીટ રેકોર્ડિંગમાં બોઈંગ ઉડાવી રહેલા કો-પાઈલટ ક્લાઈવ સુંદરે પ્રશ્ન પુછયો ત્યારે ગભરાયેલા અને કેપ્ટન સભરવાલ શાંત હોવાનો દાવો 12 જૂનના…
View More કેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈબેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચ રમાઈ છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી મેચ જીતીને ઇંગ્લેન્ડે 2-1ની લીડ જાળવી રાખી છે. લોર્ડ્સ ટેસ્ટમાં…
View More બેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડ