અજીત ડોભાલ સહિતના અધિકારીઓ સાથે ખલીલુર રહેમાનની મુલાકાત ગયા વર્ષે દ્વિપક્ષીય તણાવ ચરમસીમાએ પહોંચ્યા પછી, બાંગ્લાદેશ હવે ભારત સાથેના તેના સંબંધો સુધારવા માટે સક્રિયપણે પ્રયાસ…
View More શેખ હસીનાને પરત મોકલો, બાંગ્લાદેશના વિદેશમંત્રીની જયશંકર સમક્ષ માગણીSheikh Hasina
ચૂંટણી જીતતા જ તારિકે રંગ બતાવ્યો, શેખ હસીનાની ભારત પાસે કરી માગણી
ભારતનું તેલ જૂઓ, તેલની ધાર જૂઓનું વલણ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ પ્રચંત બહુમતી મેળવી છે. બીએનપીએ કુલ 299માંથી 212…
View More ચૂંટણી જીતતા જ તારિકે રંગ બતાવ્યો, શેખ હસીનાની ભારત પાસે કરી માગણીશેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં પ્રથમ ચૂંટણી
પ્રિન્સ રહેમાન હોટ ફેવરિટ: 35 બેઠક પર હિન્દુ મતદારો નિર્ણાયક 59 પક્ષોના 2028 ઉમેદવારોનું ભાવિ સાંજે થશે સીલ, એક જ તબક્કામાં મતદાન, કાલે પરિણામ શેખ…
View More શેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં પ્રથમ ચૂંટણીજમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલ
બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને યુકેના સાંસદ ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને જમીન કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા ઢાકાની એક કોર્ટે પૂર્વાચલ ન્યૂ ટાઉન જમીન…
View More જમીન કૌભાંડ કેસમાં શેખ હસીના, તેમની બ્રિટિશ સાંસદ ભત્રીજીને જેલશેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશ
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ICT) ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં દિલ્હીમાં છે. તેમના વાપસીને સુરક્ષિત કરવા માટે વચગાળાની સરકારે ત્રણ…
View More શેખ હસીનાને સોંપી દેવા ભારતને પત્ર લખતું બાંગ્લાદેશહસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર-બોંબ વિસ્ફોટ, આગચંપી: બેનાં મૃત્યુ
ચૂકાદા બાદ મીઠાઇ વહેંચી રહેલા લોકો પર હુમલા બાદ જૂથ અથડામણ બાંગ્લાદેશની કાંગારુ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ, દેશના અનેક…
View More હસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર-બોંબ વિસ્ફોટ, આગચંપી: બેનાં મૃત્યુશેખ હસીનાને મૃત્યુદંડ: બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડવાનું જોખમ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને તે દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા એ ભૂતપૂર્વ શાસનને જવાબદાર ઠેરવવાના રાષ્ટ્રના પ્રયાસોમાં એક મુખ્ય…
View More શેખ હસીનાને મૃત્યુદંડ: બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો બગડવાનું જોખમશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટબાંગ્લાદેશ ફરી સળગ્યું: શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ, 4નાં મોત
ગોપાલ ગંજમાં હિંસક ઘટનાઓના પગલે રસ્તાઓ પર ટેન્કો ઉતારાઇ બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકોએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે મોરચો ખોલી દીધો છે. બાંગ્લાદેશના ગોપાલગંજમાં…
View More બાંગ્લાદેશ ફરી સળગ્યું: શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ, 4નાં મોત