મહિલા પરિણીત અને બે સંતાનની માતા હોવા છતા આરોપી સાથે પત્નીની જેમ રહેતી હતી રાજકોટ શહેરનાં એક સ્પામા નોકરી કરતી મહીલાને સ્પામા આવતા એક શખસ…
View More સ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડીTRP અગ્નિકાંડ કેસમાં 15 આરોપી સામે ચાર્જફ્રેમ
ગેમઝોનમાં ભભૂકેલી આગમાં 27 લોકોના મોત નીપજતા 16 જવાબદારો સામે ગુનો નોંધાયો’તો એટીપી ચૌધરી ઉપર કોર્ટે 20 હજારની કોસ્ટ નાખતા મુદત અરજી પાછી ખેંચી લીધી,…
View More TRP અગ્નિકાંડ કેસમાં 15 આરોપી સામે ચાર્જફ્રેમરેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસ
રેલનગરમાં મૈશૂરભગત ચોકથી આગળ અતુલયમ ગ્રીન્સમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને એન્જીનીયર દારૂૂડીયો પતિ મારકુટ કરી માવતરે થી પૈસા લાવવા દબાણ કરતો હોય તેમજ નિવૃત શિક્ષક…
View More રેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસમોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરી
ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા વિમલભાઇ સુરેશભાઇ સાનથલીયા(ઉ.વ.34)ની ઘર બહાર પાર્ક કરેલી રીક્ષામાંથી કોઈ અજાણ્યો ચોર રોકડ રૂૂ.8000 અને એક્સ્ટ્રા શીટની કોઈ ચોરી કરી લઇ જતા પોલીસમાં…
View More મોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરીવેલનાથપરા નજીક રહેતી 11 વર્ષની બાળા બિસ્કીટ લેવા જવાનું કહી લાપતા
મોરબી રોડ વેલનાથપરાની સામે શ્રી ગણેશપાર્ક મેઇન રોડ પર રહેતા યુવાને તેમની 11 વર્ષની સાળીનું કોઈ અપહરણ કરી લઇ જતા ફરિયાદ નોંધવામાં આવી છે. યુવાને…
View More વેલનાથપરા નજીક રહેતી 11 વર્ષની બાળા બિસ્કીટ લેવા જવાનું કહી લાપતાદુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદ
નાણાવટી ચોક પાસે રહેતા એક મહિલાએ અગાઉ કરેલી ફરિયાદ મામલે ખાર રાખી અને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી આશીષ અનંતરાય રાવલ (રહે. મેરીગોલ્ડ સોસાયટી…
View More દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદસાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતું
ઢેબર રોડ પરની પારેખ ચેમ્બર સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોટા સિક્કા, ખોટી પાર્ટનરશીપડીડ, પાનકાર્ડ, ઉધ્યમ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટના આધારે 7 પેઢીના નામના બોગસ ઓનલાઈન ગેમીંગના રૂૂા.10…
View More સાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતુંમોદી નિવૃત્ત થઈ 2027માં બનશે દેશના રાષ્ટ્રપતિ
ત્યારબાદ ભારતમાં ‘એક રાષ્ટ્ર એક ઈલેકશન’નો અમલ અને ચાઈના-રશિયા જેવી રાજનીતિની શરૂઆત થશે ભાજપે સંજય જોષી જેવા સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ, હાલ દેશમાં ધર્મદંડ…
View More મોદી નિવૃત્ત થઈ 2027માં બનશે દેશના રાષ્ટ્રપતિગુજરાતમાં 5 વર્ષમાં 30 હજાર લોકોને કાળોતરા કરડયા
દૈનિક 17 લોકોને ડંખ મારતા હોવાનો રિપોર્ટ: 2020થી 2024 સુધીમાં સર્પ દંશથી 120થી વધુ લોકોના મોત સામાન્ય રીતે ચોમાસામાં સાપ કરડવાના બનાવો વર્ષ દરમિયાન સૌથી…
View More ગુજરાતમાં 5 વર્ષમાં 30 હજાર લોકોને કાળોતરા કરડયા7 વર્ષના બાળકનું આધારકાર્ડ અપડેટ ન કરાવો તો બંધ થશે
UIDAI એ પાંચ વર્ષથી નાની ઉંમરે જે બાળકોના આધાર કાર્ડ બનાવાયા હતા તેને લઈને મહત્ત્વની માહિતી આપી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર જે બાળકોનું આધાર કાર્ડ…
View More 7 વર્ષના બાળકનું આધારકાર્ડ અપડેટ ન કરાવો તો બંધ થશે