વીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોત

વિછીયાનાં બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક વૃધ્ધ વોકીંગ કરી પોતાનાં ઘર તરફ જઇ રહયા હતા. ત્યારે…

View More વીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોત

ધોરાજીના નાગલોક મંદિર પાસે હીટ એન્ડ રન, વાહનની ઠોકરે યુવાનનું મોત

ધોરાજીનાં ધોરીવાવ પાસે રહેતા પરપ્રાંતીય યુવાન તેમનાં મિત્રને મળી પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે નાગલોક મંદીર નજીક અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા યુવાનને ગંભીર…

View More ધોરાજીના નાગલોક મંદિર પાસે હીટ એન્ડ રન, વાહનની ઠોકરે યુવાનનું મોત

ધ્રોલના દેડકદળમાં પતિના ત્રાસથી પત્નીનો આપઘાત

ઘર ખર્ચ ન આપતો, પત્ની કામે જાય તો કામે ન જવા દેતો : પરિણીતાએ એસીડ પી લીધું ધ્રોલનાં દેડકદળ ગામે રહેતા પરીણીતાને પતિ કામ બાબતે…

View More ધ્રોલના દેડકદળમાં પતિના ત્રાસથી પત્નીનો આપઘાત

ગોપાલ ઇટાલિયાની C.M. સાથે પ્રથમ મુલાકાત, વિસાવદરના પ્રશ્ર્નોની રજૂઆત

ઇકો ઝોન રદ કરવા, પાકવીમો, ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, માલધારીઓને વાડા, સોલાર-વિન્ડફાર્મ પર વેરા બાબતે વિસ્તૃત ચર્ચા કરી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે…

View More ગોપાલ ઇટાલિયાની C.M. સાથે પ્રથમ મુલાકાત, વિસાવદરના પ્રશ્ર્નોની રજૂઆત

કોમનવેલ્થની ટીમ અમદાવાદમાં, યજમાની આપતા પહેલાં ચકાસણી

કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ કાલે અમદાવાદ આવી હતી, જે રમતગમતના સ્થળોનું નિરીક્ષણ કરવા અને ગુજરાત સરકારના અધિકારીઓને મળવા પહોંચી હતી.…

View More કોમનવેલ્થની ટીમ અમદાવાદમાં, યજમાની આપતા પહેલાં ચકાસણી

ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીને ઘેરાવ: મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

  ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવા અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરી, સ્થાનિક તંત્રને સવિસ્તૃત લેખિત તેમજ રૂૂબરૂૂ…

View More ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીને ઘેરાવ: મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

ભાવનગર મંડળના લોકોપાઈલટની સતર્કતાથી પાંચ સિંહોના જીવ બચ્યા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મંડળના લોકો પાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને…

View More ભાવનગર મંડળના લોકોપાઈલટની સતર્કતાથી પાંચ સિંહોના જીવ બચ્યા

પ્રભાસપાટણની મુખ્ય બજાર, હોટલો-ગેસ્ટ હાઉસ બંધ

સોમનાથ કોરીડોર મામલે પ્રભાસ પાટણ ગામ ની બજારો અને અતિથિ ગૃહોએ બંધ પાડ્યો સોમનાથ ટ્રસ્ટ અને પ્રાંત અધિકારી વેરાવળને રજુઆતો કરી વિગત એમ છે કે…

View More પ્રભાસપાટણની મુખ્ય બજાર, હોટલો-ગેસ્ટ હાઉસ બંધ

ધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસ

ધોરાજી પોલીસ મથકમાં દારૂૂડિયાએ આંતક મચાવી પોલીસ મથકમાં આગ લગાડવાનો પ્રયાસ કરતા આ મામલે ધોરાજી પોલીસે બહારપુરાના દારૂૂડિયા સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના અંગે…

View More ધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસ

1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાં

મંદીમાં પીસાતા રત્ન કલાકારો પાસેથી અરજીઓ મગાવી પણ બે મહિનાથી સરકારે સહાય ચૂકવી નથી એકલા સુરતમાંથી 78 હજાર વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે, અનેક બાળકોના શૈક્ષણિક…

View More 1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાં