કોમનવેલ્થની ટીમ અમદાવાદમાં, યજમાની આપતા પહેલાં ચકાસણી

કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ કાલે અમદાવાદ આવી હતી, જે રમતગમતના સ્થળોનું નિરીક્ષણ કરવા અને ગુજરાત સરકારના અધિકારીઓને મળવા પહોંચી હતી.…

View More કોમનવેલ્થની ટીમ અમદાવાદમાં, યજમાની આપતા પહેલાં ચકાસણી