જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની…
View More જામનગરના વીજ ધાંધિયાથી ગ્રાહકો લાલઘૂમ: ફરી પીજીવીસીએલ કચેરીએ હોબાળોPGVCL office
ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીને ઘેરાવ: મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવા અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરી, સ્થાનિક તંત્રને સવિસ્તૃત લેખિત તેમજ રૂૂબરૂૂ…
View More ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીને ઘેરાવ: મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયાગોંડલમાં વારંવાર વીજકાપથી કંટાળી લોકોએ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવી
ગોંડલ માં છેલ્લા દોઢ બે માસ થી વિવિધ વિસ્તારોમાં દિવસ નાં અનેકવાર વિજળી ગુલ થતી હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.અસહ્ય બફારા વચ્ચે લાઇટ વગર અકળાયેલા…
View More ગોંડલમાં વારંવાર વીજકાપથી કંટાળી લોકોએ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવીPGVCLની ઓફિસમાં ધાર્મિક આયોજન પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લાના પારડી ગામમા આવેલી વીજ પેટા વિભાગીય કચેરીમા કામકાજના કલાકોમા સત્યનારાયણની કથા યોજવામા આવતા ભારત જન વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરી ડેપ્યુટી ઇજનેરને સર્વિસ…
View More PGVCLની ઓફિસમાં ધાર્મિક આયોજન પર પ્રતિબંધ