કેન્દ્ર સરકારમાં નીટના પેપર લીકનો મામલો સળગી રહ્યો છે અને વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવું પડયું છે ત્યાં જામનગરની ગુજરાત…
View More આયુર્વેદનું પેપર લીક થતા શિક્ષણમંત્રી રીવાબા સામે વિપક્ષોનો મોરચોમનપાની સ્ટેન્ડિંગમાં 4.20 કરોડના 13 કામોને લીલીઝંડી
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક વ્યવસ્થાપન, અને પ્રાથમિક…
View More મનપાની સ્ટેન્ડિંગમાં 4.20 કરોડના 13 કામોને લીલીઝંડીશાપર-વેરાવળમાં દારૂના નશામાં શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવી
શાપર-વેરાવળમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ…
View More શાપર-વેરાવળમાં દારૂના નશામાં શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવીઓનલાઇન ‘વજન ઘટાડવા’ની દવા લેવા જતા વૃધ્ધાએ 84.38 લાખ ગુમાવ્યા
રાજકોટ શહેરના કાલાવાડ રોડ વિસ્તારમાં રહેતી 62 વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ઠગાઈનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના…
View More ઓનલાઇન ‘વજન ઘટાડવા’ની દવા લેવા જતા વૃધ્ધાએ 84.38 લાખ ગુમાવ્યાનવાગામ નજીક હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોત
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલ (આઇ.ઓ.સી.) ના પ્લાન્ટ સામે…
View More નવાગામ નજીક હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોતધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોત
ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના ન્યારા ગામના બે…
View More ધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોતસામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક યુવાનના મોબાઇલની કોલ ડિટેલ કઢાવી
શહેરના સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રહેતાં ખખ્ખર-લોહાણા પરિવારના વૃધ્ધ દંપતિ અને યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પીડબલ્યુડીના 72…
View More સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક યુવાનના મોબાઇલની કોલ ડિટેલ કઢાવીકાળા કાચ અને નંબર પ્લેટ વગરના 157 વાહન ચાલકો સામે કાર્યવાહી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાત્રે એક ખાસ ’કોમ્બીંગ…
View More કાળા કાચ અને નંબર પ્લેટ વગરના 157 વાહન ચાલકો સામે કાર્યવાહીગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરનાર સાત ઝડપાયા, દુબઈ રહેતા ભાઈ પાસેથી 5.55 કરોડ પડાવ્યા હતા !
ગાંધીધામના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણ અને કરોડો રૂૂપિયાની ખંડણી વસૂલવાના ગંભીર ગુનાનો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. આ…
View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરનાર સાત ઝડપાયા, દુબઈ રહેતા ભાઈ પાસેથી 5.55 કરોડ પડાવ્યા હતા !સૌરાષ્ટ્રમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ પકડાઇ
સૌરાષ્ટ્રમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચુકવી લૂંટ-ચોરી કરતી રીક્ષા ગેંગને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુર પાસેથી ઝડપી લઇ ગેંગના રાજકોટ અને શાપરના ચાર સભ્યોની પુછપરછ…
View More સૌરાષ્ટ્રમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ પકડાઇ