PM મોદી આવતા મહિને સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની વાર્ષિક બેઠકમાં હાજરી આપી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના…
View More ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પને મળી શકે છે મોદી, UNGA સમિટ માટે સપ્ટેમ્બરમાં જશે અમેરિકારાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ કારની ટ્રક સાથે ભયાનક ટક્કર, 11ના મોત
રાજસ્થાનના દૌસામાંથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓથી ભરેલું વાહન ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયાં છે.…
View More રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ કારની ટ્રક સાથે ભયાનક ટક્કર, 11ના મોતસુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીર
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક મહિલા પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી…
View More સુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીરદિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સામાન્ય લોકોને રાહત આપતા સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે આપ્યો…
View More દિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણયકોન્સ્ટિટ્યુશન કલબની ચૂંટણીમાં ભાજપ V/S ભાજપ
લાંબા સમયથી વર્ચસ્વ ટકાવનારા રાજીવ પ્રતાપ રૂડીને આ વખતે ભાજપના જ સંજીવ બાલિયાન ટક્કર આપી રહ્યા છે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં મંગળવારે યોજાનારી ચૂંટણી…
View More કોન્સ્ટિટ્યુશન કલબની ચૂંટણીમાં ભાજપ V/S ભાજપઅમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોત
સોમવારે બપોરે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસના ઑસ્ટિનમાં ટારગેટ કંપનીના સ્ટોરની બહાર ગોળીબારમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ ગોળીબારમાં…
View More અમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોતપહેલાં ડિપોર્ટ, પછી અપીલ: ગેરકાયદે ઇમિગ્રન્ટસને યુકેના પીએમની ચેતવણી
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ…
View More પહેલાં ડિપોર્ટ, પછી અપીલ: ગેરકાયદે ઇમિગ્રન્ટસને યુકેના પીએમની ચેતવણીપિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યું
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે મતદાર યાદીમાં ગોટાળા અને મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ફરીથી ચૂંટણી પંચ પર…
View More પિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યુંમુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પર જોરદાર હુમલો કર્યો છે, જેમણે છેલ્લા બે મહિનામાં બે વાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More મુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવોલોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરી
વ્હાઇટ હાઉસના માહિતી અને નિયમનકારી બાબતોના કાર્યાલયે એક પ્રસ્તાવિત નિયમને મંજૂરી આપી છે જે વિશેષ વ્યવસાય કામદારોને H-1Bવિઝા ફાળવવાની રીત બદલી શકે છે. આ પગલું…
View More લોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરી