ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગત રાત્રે એકાએક આગમન કરીને કેટલાક નેતાઓને મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ભાજપમાં ચર્ચા જગાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી…
View More ભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયું‘આપ’ના નેતાઓનું કોંગ્રેસમાં સ્વાગત છે, ટિકિટ પણ આપશું: તુષાર ચૌધરી
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે કોંગ્રેસની મિશન 2027ની…
View More ‘આપ’ના નેતાઓનું કોંગ્રેસમાં સ્વાગત છે, ટિકિટ પણ આપશું: તુષાર ચૌધરીધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ, સેવન્થ ડે સ્કૂલમાં ટોળાની બેફામ તોડફોડ, ફર્નિચર-વાહનોનો ભૂક્કો બોલાવી દીધો ધો.8ના વિદ્યાર્થીને 7 થી 8 છાત્રોએ ગઇકાલે માર માર્યા બાદ…
View More ધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યારશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર
યુક્રેન યુધ્ધ સમાપ્ત કરવા ગૌણ ટેરિફ લાદી: વ્હાઇટ હાઉસ યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા માટે રશિયાને દબાણ કરવાના પ્રયાસોના ભાગ રૂૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય…
View More રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકારરાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો નવી દિલ્હીના મુખ્યમંત્રી…
View More રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યાએસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ નીપજ્યુ હતુ. એસટી બસપોર્ટમાં બેભાન થઇ જતા પ્રૌઢને સારવાર માટે…
View More એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુરાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ
ધો.1થી 5માં 60 અને ધો.6થી 8માં 80 ગુણની કસોટી રહેશે પ્રાથમિક શાળાઓમાં આ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં નવો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યોજાતી…
View More રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભરેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો
ગઈકાલે રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની રેકી કરી હતી, મોબાઈલમાંથી વીડિયો મળ્યા; દિલ્હી પોલીસને તમામ માહિતી સોંપાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત…
View More રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવોસ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની કરાઇ વરણી
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લાની વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે નિયુક્ત થયેલ કારોબારી સભ્યોની બેઠકનું આયોજન તા. 19 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ રૈયા રોડ ઉપર…
View More સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની કરાઇ વરણીકુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ ખેડૂતને વ્યાજે આપેલા 7.50 લાખની સામે 24 વિઘા જમીન પડાવી લીધી
પઠાણી ઉઘરાણી કરી 65 લાખ પડાવ્યા, વધુ 28 લાખની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ જેતપુરમાં સ્ટેશન વાવડી ગામે રહેતા શૈલેષભાઇ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ…
View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ ખેડૂતને વ્યાજે આપેલા 7.50 લાખની સામે 24 વિઘા જમીન પડાવી લીધી