ગુજરાત આજે દેશના સૌથી મોટા ફિલ્મી સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. એકતાનગર એટલે કે કેવડિયામાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
View More ગુજરાતમાં ફિલ્મી સિતારાઓનો જમાવડો, આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડજમીન દફતર કચેરીના કર્મચારીઓ બેમુદતી હડતાલ પર
ગુજરાત રાજ્યના જમીન દફ્તર ખાતાના વર્ગ-3ના 2000 કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયની વણ ઉકેલાયેલી માંગણીઓ અને ગ્રેડ પેના સુધારાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે મોરચો…
View More જમીન દફતર કચેરીના કર્મચારીઓ બેમુદતી હડતાલ પરચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયા
જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકનો કિંમતી સ્માર્ટફોન હેક કરી બેંક ખાતામાંથી રૂૂ. 95,000 ની ઓનલાઈન રકમ ઉપાડી લઈ સાયબર ઠગાઈ…
View More ચેન્નાઇથી પૈસા જમા થયા બાદ ફોન હેક, 95 હજાર ટ્રાન્સફર થઇ ગયારાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં એઇમ્સ હોસ્પિટલમાંથી…
View More રાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોતAAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનો
રાજકોટ આમ આદમી પાર્ટી (AAP)ના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસની ફરજમાં રૂૂકાવટનો ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે. જામનગર…
View More AAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનોયુવતી હાથ જોડતી રહી, લફંગા છેડતી કરતા રહ્યા
બિહારના જમુઈ જિલ્લામાંથી જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક અને યુવતીને કેટલાક લોકોના ટોળા દ્વારા રસ્તા પર…
View More યુવતી હાથ જોડતી રહી, લફંગા છેડતી કરતા રહ્યાબામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ…
View More બામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયોકેનેડામાં ફલાઇટની તાલીમ દરમિયાન દુર્ઘટના, બે ભારતીય વિદ્યાર્થીના મોત
કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં ભારતના બે યુવા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ…
View More કેનેડામાં ફલાઇટની તાલીમ દરમિયાન દુર્ઘટના, બે ભારતીય વિદ્યાર્થીના મોતદિલ્હીમાં SIR કવાયત: VIPઓને નોટિસથી ભારે ઉહાપોહ
ખાસ સઘન સુધારણા (SIR ) કવાયત દરમિયાન મતદાર યાદીમાં વિસંગતતાઓને લઈને ચૂંટણી પંચે દિલ્હીના અનેક ઉચ્ચ-પ્રોફાઇલ વ્યક્તિઓને નોટિસ ફટકારી છે. જે લોકોને નોટિસ ફટકારવામાં…
View More દિલ્હીમાં SIR કવાયત: VIPઓને નોટિસથી ભારે ઉહાપોહજિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ-રસ્તાના મુદ્દે સભ્યોની તડાપીટ
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી. સભા દરમિયાન સદસ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા…
View More જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ-રસ્તાના મુદ્દે સભ્યોની તડાપીટ