ચોટીલામાં દારૂની હોમ ડિલીવરી, ઓનલાઇન વરલી મટકા, હોટલોમાં ગોરખધંધા!

  ધાર્મિક આસ્થા, પ્રવાસન અને સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ મથકના દફતરી…

View More ચોટીલામાં દારૂની હોમ ડિલીવરી, ઓનલાઇન વરલી મટકા, હોટલોમાં ગોરખધંધા!

પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરના 26 દિવસ, છૂટાછેડા બાદની યાતના વર્ણવતો ચહલ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તે જણાવ્યું કે આ સમયગાળાની તેના માનસિક…

View More પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરના 26 દિવસ, છૂટાછેડા બાદની યાતના વર્ણવતો ચહલ

ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

તા.14થી 29 નવેમ્બર કોલંબોમાં યોજાશે ટેસ્ટ દ્વેન્ટી ટુર્નામેન્ટ ક્રિકેટમાં અત્યાર સુધી તમે પુરુષો અને મહિલાઓને અલગ અલગ મેચમાં રમતા જોયા હશે. ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોયો…

View More ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઘણા વર્ષો પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ મજબૂત અને સ્પર્ધાત્મક સાબિત થયો છે. ODI…

View More ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ઝ20 શ્રેણીમાં ધમાકેદાર શરૂૂઆત કરી છે. રાયપુરમાં રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ભારતે પ્રવાસી ઝિમ્બાબ્વે ટીમને 4 વિકેટે…

View More ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ

‘કોફી વિથ કરણ-9’માં સલમાનની 41 લાખની ઘડિયાળ ચર્ચામાં

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર પોતાની ફિલ્મો અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. હવે તેમની એક લક્ઝરી ઘડિયાળને લઈને ચર્ચા શરૂૂ થઈ છે. અહેવાલો અનુસાર,…

View More ‘કોફી વિથ કરણ-9’માં સલમાનની 41 લાખની ઘડિયાળ ચર્ચામાં

રામલીલા મેદાનમાં વિશ્ર્વના ઉંચા રાવણનું થશે દહન

વિજયાદશમીની તૈયારીઓ દિલ્હીમાં પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન કરવા માટે 221 ફુટ ઊંચા દશાનનનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. એની…

View More રામલીલા મેદાનમાં વિશ્ર્વના ઉંચા રાવણનું થશે દહન

ભારત સહિતના દેશો પર 100% ટેરિફની તલવાર હટી: ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતના દેશોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો…

View More ભારત સહિતના દેશો પર 100% ટેરિફની તલવાર હટી: ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત

  આજે સવારે રાજસ્થાનના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોપાલથી ખાટુ શ્યામ જઈ રહેલી એક મિનિબસ પરથી ચાલકે કાબૂ…

View More ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત

માજોકઠા આહિર સમાજની ‘ધર્મ પરિવર્તન કૂચ’ની ચીમકી

સરકારી રેકોર્ડમાં જાતિ વિસંગતતાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રથી વંચિત રહેલા મજોકઠા આહીર સમાજે હવે પોતાના બંધારણીય અધિકારો મેળવવા માટે લડત તેજ…

View More માજોકઠા આહિર સમાજની ‘ધર્મ પરિવર્તન કૂચ’ની ચીમકી