મેટોડામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ પંથકમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે પ્રૌઢનાં શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે.…
View More રાજકોટમાં વ્યાજખોર માતા-પુત્રએ નાણાની ઉઘરાણી માટે ફોન કરતાં પ્રૌઢનું હાર્ટ બેસી ગયુંજામનગર મહાપાલિકા તરફથી નગરજનોને વિજ્યાદશમીની ભેટ
આજે વિજયા દશમીથી દૈનિક પાણી વિતરણનો ક્રમશ: થશે પ્રારંભ જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુરૂૂવાર અને વિજયાદશમી થી શહેર…
View More જામનગર મહાપાલિકા તરફથી નગરજનોને વિજ્યાદશમીની ભેટસાળા-બનેવીએ યુવકને ઉઠાવી જઈ મૂછ-વાળ કાપી નાખ્યા
આડા સંબંધની શંકાએ બે મહિલા સહિત 8 શખ્સોએ ચાર કલાક માર માર્યો, રાજકોટના ગોકુલધામની ચકચારી ઘટના રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દીનબદીન…
View More સાળા-બનેવીએ યુવકને ઉઠાવી જઈ મૂછ-વાળ કાપી નાખ્યારાજકોટ તો રાજકોટ છે… ફાફડા-જલેબી માટે લાઈનો લાગી
રાજકોટ સહિત દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણીની ધુમ વચ્ચે રાજકોટ શહેરમાં સવારથી લોકોએ ફાફડા-જલેબીની દુકાનો ઉપર લાઈનો લગાવી હતી. ફાફડા જલેબી પ્રેમી લોકો ઝરમર વરસાદ…
View More રાજકોટ તો રાજકોટ છે… ફાફડા-જલેબી માટે લાઈનો લાગીરાષ્ટ્રપતિ મુર્મુ તા.10-11 ઓકટોબરે સાસણની મુલાકાતે
ગુજરાતના સૌથી ફેવરીટ પ્રવાસન સ્થળો પૈકીના એક ગીર અભ્યારણ્ય આ વર્ષે 16 ઓકટોબરના બદલે 7 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી…
View More રાષ્ટ્રપતિ મુર્મુ તા.10-11 ઓકટોબરે સાસણની મુલાકાતેધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરાર
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના નરશીપરા ખાતેથી ગેરકાયદેસર વિદેશી દારૂૂ અને એક ક્રેટા કાર સાથે કુલ રૂૂ. 8,65,760નો મુદ્દામાલ…
View More ધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરારશિક્ષકે ઠપકો આપતા ત્રણ છાત્રો જૂનાગઢ ભાગી ગયા
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં પાંચ કલાક ચાલ્યો હાઇવોલ્ટેજ ડ્રામા વાલીઓના હોબાળા વચ્ચે જૂનાગઢ પોલીસે બાળકોને શોધી લેતા રાહત રાજકોટના બાલાજી હોલ નજીક આવેલી ધોળકિયા સ્કૂલમાંથી ધોરણ-8માં…
View More શિક્ષકે ઠપકો આપતા ત્રણ છાત્રો જૂનાગઢ ભાગી ગયાહળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોત
મિયાણી ગામ નજીક વાડી પાસ આવેલ તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી જતા પિતા અને પુત્રીના કરુણ મોત થયા હતા…
View More હળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોતઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળી
બે કિલોમીટર પગપાળા ચાલીને ડાઘુઓ સ્મશાને પહોંચ્યા દરેક વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જ હોય છે પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું, મૃત્યુ પછી કયા…
View More ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળીગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યા
શહેરના ભુવનેશ્વરી રોડ ઉપર આવેલી એમ.બી.કોલેજ નજીક ખાણી પીણીની રેંકડીઓના દબાણોના કારણે કોલેજ નજીક વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. કોલેજમાં જતા આવતી વિદ્યાર્થીનીઓને ભારે…
View More ગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યા