ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજોના 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 9ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ શુધ્ધ ઘીના નામે કેમીકલથી બનાવેલ પર્દાથો વેચતા લોકોની ભરમાર વધતા ફૂડ…
View More અમુલ, માહી સહિતના 15 શુધ્ધ ઘીના સેમ્પલ લેવાયામારવાડી કોલેજના ડ્રાઇવરનું હાર્ટ એટેક આવતા મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નીપજ્યુ હતું. મારવાડી કોલેજનો ડ્રાઇવર કોલેજમાં જમવા બેસતો હતો ત્યારે…
View More મારવાડી કોલેજના ડ્રાઇવરનું હાર્ટ એટેક આવતા મોતગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની એકપણ ચૂંટણી ન લડવા જાહેરાત
ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પક્ષના અગ્રણી ઓ.બી.સી. નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ચૂંટણી…
View More ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની એકપણ ચૂંટણી ન લડવા જાહેરાતભાજપના નવા અધ્યક્ષ 10મીથી રાજ્યના પ્રવાસે, 15મીએ રાજકોટમાં ગોઠવાતો કાર્યક્રમ
અંબાજીથી ગુજરાત યાત્રાનો કરશે પ્રારંભ, 17મી સુધી સતત પ્રવાસ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રશિક્ષણ…
View More ભાજપના નવા અધ્યક્ષ 10મીથી રાજ્યના પ્રવાસે, 15મીએ રાજકોટમાં ગોઠવાતો કાર્યક્રમ45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશે
1.50 લાખ બાકી જીયો ટેગિંગ સહિતનો સર્વે કરવા પાર્ટ ટાઇમ માણસો રાખી ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરાશે રાજકોટ શહેરમા મનપાની હદમાં આવેલ 5.30 લાખથી વધુ મિલકતોનો…
View More 45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશેપાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે. આજે (7 ઓક્ટોબર) થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા…
View More પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલલોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન
તંત્ર દ્વારા સર્વે કરાવીને નુકસાનનું વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ લોધિકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની…
View More લોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાનવાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ
વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમા છેલ્લા છ દીવસથી દરરોજ સાંજ પડયે વાતાવરણમા પલ્ટો આવે ને મેઘરાજા સાતમા નોરતાથી નીયમીત હાજરી પુરાવા પહોંચી જાય છે. ત્યારે આજરોજ…
View More વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો
ચંદનના લાકડા લઇ રાજસ્થાન જવા ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેઠેલા શખ્સની ધરપકડ: ટોળકીએ ચાર વૃક્ષોનો ખાત્મો બોલાવી દીધો, વધુ ચારની શોધખોળ ગિરનાર અને દાતારના જંગલમાં ચંદન…
View More ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયોકોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ
કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર…
View More કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ