પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

  પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે. આજે (7 ઓક્ટોબર) થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા…

View More પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ