પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં…
View More ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયાજૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની…
View More જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયાધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતા
ધ્રોલના ખાટકીવાસ, ગરેડિયા અને લતીપર ગામેથી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની 22 વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી…
View More ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતાખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના…
View More ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયોજામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી…
View More જામનગરમાં સતત ચોથા દિવસે ઝુંબેશ માર્ગો પરથી 2025 બોર્ડ, બેનરો જપ્તજામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ
જામનગરની એલ.સી.બી. પોલીસના.સ્ટાફ એ જામનગર શહેરમાં ગર્વમેન્ટ કોલોની સામે, પત્રકાર સોસાયટી તરફ જતા ઢાળીયા પાસે થી એક બાઇક ચોરને ઝડપી લીધો છે.અને તેની પાસેથી ત્રણ…
View More જામનગર અને દ્વારકાની ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડજામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇ
જામનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં કબજે કરાયેલા જુદાજુદા વાહનો, કે જે મુદ્દા માલ તરીકે કબજે કર્યા હતા, અને તે વાહનો છોડાવવા માટે કોઈ…
View More જામનગરમાં પોલીસે જપ્ત કરેલા 1179 વાહનોની હરાજી કરાઇસુરેન્દ્રનગરની કંપનીમાં બનેલા કફ શિરપ જીવલેણ હોવાનો ધડાકો
મધ્યપ્રદેશમાં અનેક બાળકોના મોત બાદ જાગેલી સરકારે શેપ ફાર્માના કફ સિરપનો રીપોર્ટ કરતા થયેલો ખુલાસો, વિતરણ-વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના શંકાસ્પદ મોત…
View More સુરેન્દ્રનગરની કંપનીમાં બનેલા કફ શિરપ જીવલેણ હોવાનો ધડાકોજેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
જેતપુરમાં ડેરીની ધાર વિસ્તારમાં આવાસ યોજના સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા. આ…
View More જેતપુરમાં વૃધ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસસાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યા
સપ્તાહ વહેલુ ખુલ્લી જતા મુલાકાતીઓમાં આનંદો, દિવાળીનું બૂકિંગ હાઉસફૂલ સાસણ ગીર નેશનલ પાર્કને લઈને આ નવા નિર્ણયથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જીલ્લા વન વિભાગ…
View More સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યા