ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના…
View More ‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરે કેન્સર સામેની જંગ હાર્યાનીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયા
બિહારમાં પ્રથમ તબક્કાના નામાંકન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. આ દરમિયાન શાસક…
View More નીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયાકલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુ
ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા મહિપતસિંહ રઘુભા વાઢેર નામના 55 વર્ષના પ્રૌઢ છેલ્લા આશરે વીસેક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ…
View More કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુવઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોત
મૂળ પાટડી-દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના અને હાલ વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈના એકના એક દીકરા 45 વર્ષના ચાવડા રમેશભાઈ પરસોત્તમભાઈ ધોળીપોળ દરવાજા…
View More વઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોતજામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ
જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદે લીધેલ ધિરાણની ચુકવણી માટે આપેલો રૂા.12 લાખનો ચેક પરત ફર્યો હતો. જેથી સહકારી મંડળીના મંત્રી સભાસદ વિરૂધ્ધ ધોરાજી કોર્ટમાં…
View More જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલઅમરેલીમાં ગેસ પાઇપ લાઇન લિકેજ થતા આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી
અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ…
View More અમરેલીમાં ગેસ પાઇપ લાઇન લિકેજ થતા આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળીદીપોત્સવી પર્વ નિમિત્તે જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર
ભાઇબીજના દિવસે મંગળા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ કરવામાં આવશે આગામી સોમવાર તા. 20 ના રોજ દિવાળીનો મંગલ તહેવાર હોય, આને અનુલક્ષીને દ્વારકામાં આવેલા…
View More દીપોત્સવી પર્વ નિમિત્તે જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફારમોરબીના આંદરણા ગામની સીમમાં હત્યા બાદ સ્ત્રીના મૃતદેહને સળગાવ્યો
મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં કોઈ કારણોસર અજાણી સ્ત્રીની હત્યા કરી મૃતદેહ ખેતરના શેઢા પાસે સળગાવી નાખી હત્યા કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો મોરબી…
View More મોરબીના આંદરણા ગામની સીમમાં હત્યા બાદ સ્ત્રીના મૃતદેહને સળગાવ્યોગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યો
ગોંડલ નાં રેલ્વેસ્ટેશન પાસે આવેલા બગીચાની ગોળાઇ પાસે વૃધ્ધ ભિક્ષુક નો લોહીલુહાણ હાલત માં મૃતદેહ મળી આવતા બીથડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને…
View More ગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યોજામનગરના મુંગણી ગામના દલિત યુવાનના આત્મહત્યા પ્રકરણમાં નવો ધડાકો
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા એક દલિત યુવાને તાજેતરમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધા બાદ આ પ્રકરણમાં યુવકની મોબાઈલ ફોનની ડિટેઇલ ના આધારે…
View More જામનગરના મુંગણી ગામના દલિત યુવાનના આત્મહત્યા પ્રકરણમાં નવો ધડાકો