જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ અને બોડકા ગામમાં બે મકાનોમાં લૂંટની ઘટના બની હતી, જે અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટુકડી અને જોડીયા પોલીસ હરકતમાં…
View More જોડિયાના જીરાગઢ તથા બોડકા ગામે થયેલી બે લૂંટનો ભેદ ઉકેલાયોજામનગર ગેંગરેપના બન્ને આરોપીઓ જૂનાગઢથી ઝડપાયા
બ્લેકમેલ કરી અવાર નવાર દુષ્કર્મ આચરી નાશી છૂટેલ, પોલીસે પૂછપરછ શરૂ કરી જામનગર શહેર માં તાજેતર માં ગેંગરેપ તેમજ બળાત્કાર નો ગુનો નોંધાયો હતો.જેની તપાસ…
View More જામનગર ગેંગરેપના બન્ને આરોપીઓ જૂનાગઢથી ઝડપાયાજોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
લગ્ન થતા ન હોવાના કારણે વ્યથિત બનેલા યુવાને જિંદગીથી કંટાળી પગલું ભર્યુ મૂળ દાહોદના વતની, અને હાલ જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા ખેડૂત સૈલેશભાઈ ડાંગરની…
View More જોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાત
છેલ્લે છેલ્લે પતિને અને ઓસ્ટ્રેલિયા રહેતા તેમના માતા-બહેનને વીડિયો કોલમાં વાત કરી ગળેફાંસો ખાઇ લીધો સાડા ચાર વર્ષનો પુત્ર રમીને ઘરમાં આવ્યો ત્યારે માતાને લટકતી…
View More રાજકોટમાં કારખાનેદારના પત્નીનો આપઘાતનખત્રાણાના વિગોડી ગામે કામ કરવા મામલે પથ્થર ઝીંકી પુત્રના હાથે પિતાની હત્યા
હત્યા કરનાર આરોપીને સકંજામાં લેવા તજવીજ નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી. જે બાદ પુત્ર નાસી ગયો હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ…
View More નખત્રાણાના વિગોડી ગામે કામ કરવા મામલે પથ્થર ઝીંકી પુત્રના હાથે પિતાની હત્યાસુપ્રીમનું કોલેજિયમ હાઇકોર્ટ એડવોકેટ એસો.સામે ના ઝૂકયું, જસ્ટિસ સંદિપ ભટ્ટ અને સીએમ રોયની અંતે બદલી કરાઇ
એસોસિએશનનો તિવ્ર વિરોધ-હડતાળ અને રજૂઆત એળે ગઇ, કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દીધી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA)ના તીવ્ર વિરોધ અને લેખિત…
View More સુપ્રીમનું કોલેજિયમ હાઇકોર્ટ એડવોકેટ એસો.સામે ના ઝૂકયું, જસ્ટિસ સંદિપ ભટ્ટ અને સીએમ રોયની અંતે બદલી કરાઇધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે
ઉમેદવારો 29 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 14 ડિસેમ્બરના રોજ પરીક્ષા…
View More ધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશેસોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં ભીષણ આગ, કરોડો રૂપિયાનું નુકસાન
મેજર કોલ જાહેર થતા અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડસરથી ફાયર ફાઇટરો દોડયા, શોર્ટ સર્કિટની આશંકા કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ…
View More સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં ભીષણ આગ, કરોડો રૂપિયાનું નુકસાનબોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 65 ખેડૂતોની દિવાળી જેલમાં
આરોપીના 6 દિ’ના રિમાન્ડ મંજૂર, આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂતોની મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ગુનો નોંધાયો’તો બોટાદ એ.પી.એમ.સી.માં કપાસ સહિતની અન્ય…
View More બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 65 ખેડૂતોની દિવાળી જેલમાંનવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશે
પાટીદાર 8, ઓબીસી 8, આદિવાસી 5, દલિત 2, ક્ષત્રિય 2, બ્રાહ્મણ 2 અને વણિક સમાજમાંથી 1 મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના બીજેપીએ હજુ થોડા દિવસ…
View More નવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશે