ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું હતુ અને દશેરા સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. નવરાત્રીમાં પણ પાછળના કેટલાક નોતરામાં વરસાદ…
View More દિવાળી બગડશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં માવઠાની આગાહીઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરી
કાકાના પુત્ર સહિત ત્રણ શખ્સોએ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અન્ય રાજયોમાં અલગ અલગ વ્યક્તિને રકમ ટ્રાન્સફર કરી દીધી ઉપલેટામાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ પેટ્રોલપંપ ધરાવતા…
View More ઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરીગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇ
બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 pdNufu અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની કામગીરી…
View More ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલ
અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ખેતરોમાં ઉપયોગમાં લેવાતી કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી અચાનક ધડાકો થતાં એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો…
View More ચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલરાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત
મધ્યપ્રદેશ તરફ જતી રાજકોટની ખાનગી બસ દાહોદથી આવતી બસ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો 15થી વધુ ઘાયલોને સારવાર માટે વડોદરા હોસ્પિટલે ખસેડાયા, બનાવ બાદ ટ્રાફિક જામ…
View More રાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોતગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામા
મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રાત્રે રદ થતા અટકળો અને અનુમાનોને બળ મળ્યું ધારાસભ્યો સવાર સુધી ફોન રણકવાની રાહ જોઇને બેસી રહ્યા, પણ કોઈને કોલ આવ્યા…
View More ગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામાગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યું
જામનગરમાં 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત જામનગરના ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટી વિસ્તારમાં શ્રમિકોની વસાહતો આવેલી છે, જે શ્રમિકો માટે નશીલા પદાર્થ…
View More ગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યુંસોમનાથ ખાતે તહેવારોને અનુલક્ષીને ‘નો પાર્કિંગ ઝોન’ અને વન-વે અંગે જાહેરનામું પ્રસિદ્ધ
પ્રભાસપાટણ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાનમાં દર્શનાર્થે આવતાં હોય છે. જેથી ટ્રાફિકની…
View More સોમનાથ ખાતે તહેવારોને અનુલક્ષીને ‘નો પાર્કિંગ ઝોન’ અને વન-વે અંગે જાહેરનામું પ્રસિદ્ધકાલાવડના મકાજી મેઘપરની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
ગુજરાત મિરર, કાલાવડ તા. 17 કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેના પો.સ.ઈ સી.બી.રાંકજા તથા કર્મચારીઓ સ્ટાફ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન નીકાવા આઉટ પોસ્ટના…
View More કાલાવડના મકાજી મેઘપરની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇભાવનગરના વેપારીનું અપહરણ કરી રૂ. 50 લાખની ખંડણી માંગી
પોલીસે રાજકોટ થી બે આરોપીને ઝડપી લીધા, અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઇ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા સાડીના એક વેપારીનું અપહરણ કરી તેના છુટકારા બદલ…
View More ભાવનગરના વેપારીનું અપહરણ કરી રૂ. 50 લાખની ખંડણી માંગી