અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ખેતરોમાં ઉપયોગમાં લેવાતી કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી અચાનક ધડાકો થતાં એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો…
View More ચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલરાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત
મધ્યપ્રદેશ તરફ જતી રાજકોટની ખાનગી બસ દાહોદથી આવતી બસ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો 15થી વધુ ઘાયલોને સારવાર માટે વડોદરા હોસ્પિટલે ખસેડાયા, બનાવ બાદ ટ્રાફિક જામ…
View More રાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોતગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામા
મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રાત્રે રદ થતા અટકળો અને અનુમાનોને બળ મળ્યું ધારાસભ્યો સવાર સુધી ફોન રણકવાની રાહ જોઇને બેસી રહ્યા, પણ કોઈને કોલ આવ્યા…
View More ગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામાગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યું
જામનગરમાં 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત જામનગરના ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટી વિસ્તારમાં શ્રમિકોની વસાહતો આવેલી છે, જે શ્રમિકો માટે નશીલા પદાર્થ…
View More ગોકુલનગર વિસ્તારમાં મજૂરોની વસાહત વચ્ચે નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસે પકડ્યુંસોમનાથ ખાતે તહેવારોને અનુલક્ષીને ‘નો પાર્કિંગ ઝોન’ અને વન-વે અંગે જાહેરનામું પ્રસિદ્ધ
પ્રભાસપાટણ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાનમાં દર્શનાર્થે આવતાં હોય છે. જેથી ટ્રાફિકની…
View More સોમનાથ ખાતે તહેવારોને અનુલક્ષીને ‘નો પાર્કિંગ ઝોન’ અને વન-વે અંગે જાહેરનામું પ્રસિદ્ધકાલાવડના મકાજી મેઘપરની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
ગુજરાત મિરર, કાલાવડ તા. 17 કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેના પો.સ.ઈ સી.બી.રાંકજા તથા કર્મચારીઓ સ્ટાફ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન નીકાવા આઉટ પોસ્ટના…
View More કાલાવડના મકાજી મેઘપરની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇભાવનગરના વેપારીનું અપહરણ કરી રૂ. 50 લાખની ખંડણી માંગી
પોલીસે રાજકોટ થી બે આરોપીને ઝડપી લીધા, અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઇ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા સાડીના એક વેપારીનું અપહરણ કરી તેના છુટકારા બદલ…
View More ભાવનગરના વેપારીનું અપહરણ કરી રૂ. 50 લાખની ખંડણી માંગીનવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું જિલ્લા ભાજપ દ્વારા શાનદાર સ્વાગત
જિલ્લાના 20,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા, પ્રભારી ધવલ દવે, જિલ્લા અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાનું સફળ આયોજન રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ…
View More નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું જિલ્લા ભાજપ દ્વારા શાનદાર સ્વાગતજામખંભાળિયા પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને સુરક્ષા સંબંધી ચેતવણી અપાઇ
દિવાળીના તહેવારોને અનુલક્ષી ધારાધોરણોનું ચુસ્ત પાલન કરવા અપીલ દિવાળીના તહેવારોમાં હાલ સામાન્યત: સોના-ચાંદી તથા રોકડના વહેવારમાં વધારો થતો હોય છે. આ સાથે વેકેશન દરમિયાન લોકો…
View More જામખંભાળિયા પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને સુરક્ષા સંબંધી ચેતવણી અપાઇવિસાવદરના પ્રેમપરાના શખ્સની વિકલાંગને સાજો કરવાના બહાને 15.16 લાખની ઠગાઇ
માતાજીની બાધા પૂરી કરવાના બહાને સોનાના દાગીના વેચાવી નાણા પડાવ્યા બાબરાના કોટડાપીઠાના આધેડ સાથે વિકલાંગ દિકરાને સાજો કરવાના બહાના હેઠળ વિસાવદરના પ્રેમપરાના શખ્સે 15.16 લાખની…
View More વિસાવદરના પ્રેમપરાના શખ્સની વિકલાંગને સાજો કરવાના બહાને 15.16 લાખની ઠગાઇ