હુરૂન ઇન્ડિયાની યાદી મુજબ 9.23 લાખ કરોડની સંપત્તિ સાથે અદાણીએ અંબાણીને પાછળ છોડ્યા: દેશના 1810 લોકો પાસે જીડીપીની અડધી રકમ ગૌતમ અદાણી અને તેમના પરિવારે…
View More અદાણી સૌથી વધુ ધનિક, દેશમાં 391 અબજોપતિપાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાં
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મે મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરના તબક્કા દરમિયાન ₹529 કરોડથી વધુ રકમ ખર્ચી હતી. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પક્ષના…
View More પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાંચૂંટણી કમિશનરની પસંદગીમાં વિપક્ષી નેતાની ભૂમિકા માત્ર દેખાડો : સુપ્રીમ કોર્ટ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ અત્યંત ગંભીર અને વિચારપ્રેરક અવલોકન કર્યું…
View More ચૂંટણી કમિશનરની પસંદગીમાં વિપક્ષી નેતાની ભૂમિકા માત્ર દેખાડો : સુપ્રીમ કોર્ટSIR સિસ્ટમ બંધ કરો: પૂર્વ CEOની માગ
ચૂંટણી પંચને લગતા તાજેતરના એક અહેવાલે દેશના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. બે કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો છે…
View More SIR સિસ્ટમ બંધ કરો: પૂર્વ CEOની માગભારત સહિત 47 દેશોના નાગરિકો રશિયા વતી યુધ્ધમાં સામેલ: ઝેલેન્સ્કીનો ધડાકો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ભારત સહિત 47 દેશોના નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો…
View More ભારત સહિત 47 દેશોના નાગરિકો રશિયા વતી યુધ્ધમાં સામેલ: ઝેલેન્સ્કીનો ધડાકોધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવતી ઉપર ચાર જવાનોનો ગેંગરેપ
અમરોહાના હસનપુર કોતવાલી વિસ્તારના ઝુલપુરીમાં આવેલા ખાનપુર (ઉત્તરાખંડ)ના ધારાસભ્ય ઉમેશ શર્માના ફાર્મહાઉસ પર હરિયાણાની યુવતી સાથે સામૂહિક બળાત્કારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં હસનપુર…
View More ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવતી ઉપર ચાર જવાનોનો ગેંગરેપસુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી
સુરેન્દ્રનગરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ રૂૂપ ધારણ કર્યું છે. એક યુવકની ગળા તથા માથાના ભાગે…
View More સુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખીફેસબુક પર ટીકટોકની લીંક આવે તો ચેતજો, યુવાને 50 હજાર ગુમાવ્યા
જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.45) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ…
View More ફેસબુક પર ટીકટોકની લીંક આવે તો ચેતજો, યુવાને 50 હજાર ગુમાવ્યાદામનગરમાં ગેસ બિલ અપલોડ કરવાના બહાને ખેડૂત સાથે રૂા.3.18 લાખની ઠગાઇ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દામનગરના પોપટપરા વિસ્તારમાં રહી ખેતીકામ કરતાં 66 વર્ષીય નાગજીભાઈ બુધેલીયા નામના વૃદ્ધને…
View More દામનગરમાં ગેસ બિલ અપલોડ કરવાના બહાને ખેડૂત સાથે રૂા.3.18 લાખની ઠગાઇખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજા
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત તારીખ 12 ના રોજ બે મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ ગામની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું…
View More ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજા