ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જાણીતી દારૂૂની કેટલીક બ્રાન્ડ્સ સામે કાર્યવાહી કરી છે. જેમાં Old Monk અને McDowell’s No.1ના કેટલાક વેરિઅન્ટ્સનો…
View More ઓલ્ડ મોંક, મેકડોવેલ્સ સહિતની દારૂ ઉપર પ્રતિબંધ: કૃત્રિમ ફ્લેવરના ઉપયોગનો ઘટસ્ફોટટ્રમ્પના હેલિકોપ્ટર નજીક બીજું વિમાન આવ્યું: ગંભીર દુર્ઘટના સહેજમાં ટળી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હવાઈ સુરક્ષામાં એક મોટી ક્ષતિ પ્રકાશમાં આવી છે, અને આ બાબતની તપાસ શરૂૂ કરવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) આ…
View More ટ્રમ્પના હેલિકોપ્ટર નજીક બીજું વિમાન આવ્યું: ગંભીર દુર્ઘટના સહેજમાં ટળીઅનામત આંદોલન: ઇન્ટરનેટથી હવે રસ્તા પર
દેશભરમાં જાતિ આધારિત અનામત (રિઝર્વેશન) સામે વિરોધના સૂર તીવ્ર બની રહ્યા છે. UGCના 2026ના નિયમો પર શરૂૂ થયેલા વિવાદ બાદ આ વિરોધ હવે દેશના ખૂણે-ખૂણે…
View More અનામત આંદોલન: ઇન્ટરનેટથી હવે રસ્તા પરઅમદાવાદમાં સરકારી અને ખાનગી શાળાઓ રવિવારે ચાલુ રાખી શકાશે
અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ…
View More અમદાવાદમાં સરકારી અને ખાનગી શાળાઓ રવિવારે ચાલુ રાખી શકાશેભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરી
રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલી ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચોમાસા પહેલાં અને દરમિયાન 34 જિલ્લા…
View More ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરીરાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવા માં આવેલા સેમ્પલની તપાસમાં…
View More રાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષ
રાજકોટમાં દસ વર્ષ પૂર્વે દારૂૂની રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃતભાઈ ગલાભાઈ મકવાણા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પ્રતીક ચંદરાણા સહિત પાંચ આરોપીને કોર્ટે…
View More ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…
View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇપાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાના પાડોશી યુવક સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થઇ જતા પરિણીતાએ ડીડીટી પાડવર પી લીધો…
View More પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસસહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ
શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…
View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ