મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ

શહેરમાં મોંધી બ્રાંડની બોટલમાં સસ્તો વિદેશી દારૂૂ વેચવાના કૌભાંડનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉન શીપના…

View More મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ

કંડાલા બંદરે 3 કરોડની પાકિસ્તાની ખારેકના 13 ક્ધટેનર જપ્ત, UAEથી આવ્યાનો દાવો

  ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પાકિસ્તાનથી આયાત પરના પ્રતિબંધને ટાળવા માટે ત્રીજા દેશો મારફતે કરવામાં આવતી દાણચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી…

View More કંડાલા બંદરે 3 કરોડની પાકિસ્તાની ખારેકના 13 ક્ધટેનર જપ્ત, UAEથી આવ્યાનો દાવો

ટંકારાના તસ્કરોનો તરખાટ; એક રાતમાં ચાર મકાનમાં ખાતર પાડ્યું

ટંકારા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ટંકારામાં એક જ રાતમાં એકસાથે ચાર મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર અને બાલ…

View More ટંકારાના તસ્કરોનો તરખાટ; એક રાતમાં ચાર મકાનમાં ખાતર પાડ્યું

પ્રેમીને જેલમાંથી છોડાવવા પરિણીતા દેહવ્યાપારના રવાડે ચડી!

શહેરના મીલપરા શેરી નં.14માં આવેલી હોટલ એચઆર કીંગના સંચાલક હિરેન કિશોર રૂૂડકીયા તેની પત્ની રીદ્ધી અને ભાઈ મયુરે મૂળ જૂનાગઢના વંથલીની અને હાલ રાજકોટમાં રહેતી…

View More પ્રેમીને જેલમાંથી છોડાવવા પરિણીતા દેહવ્યાપારના રવાડે ચડી!

‘કેસરિયો રંગ મને લાગ્યો એલા ગરબા’, બેલ્જિયમના રસ્તાઓ પર વિદેશીઓની રમઝટ

ગુજરાતી સંસ્કૃતિ અને તેની પરંપરાઓની સુવાસ હવે માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સરહદો ઓળંગીને સમગ્ર વિશ્વમાં પોતાનો જાદુ ચલાવી રહી છે. આસો નવરાત્રીનો…

View More ‘કેસરિયો રંગ મને લાગ્યો એલા ગરબા’, બેલ્જિયમના રસ્તાઓ પર વિદેશીઓની રમઝટ

અમદાવાદમાં ચાલુ રિક્ષાએ લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પર્સની ચિલઝડપથી ચકચાર

અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પર્સની તફંડચી થતા ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ તેઓ રીક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા…

View More અમદાવાદમાં ચાલુ રિક્ષાએ લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પર્સની ચિલઝડપથી ચકચાર

આગામી સપ્તાહથી ‘હર ઘર તિરંગા’ અભિયાન

સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂૂપે આગામી સપ્તાહથી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ વર્ષે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ અને શહેર કક્ષાનો કાર્યક્રમ રાજકોટની…

View More આગામી સપ્તાહથી ‘હર ઘર તિરંગા’ અભિયાન

અમદાવાદમાં મસાજ પાર્લરના ચોથા માળેથી ફેંકી યુવાનની ક્રૂર હત્યા

  અમદાવાદના હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર વિશાલા એમ્પાયર બિલ્ડિંગના એક સ્પામાં કામ કરતા યુવકની ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી.…

View More અમદાવાદમાં મસાજ પાર્લરના ચોથા માળેથી ફેંકી યુવાનની ક્રૂર હત્યા

સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત

રાજકોટમાં થેલેસેમિયા મેજર પીડીત બાળકોને છેલ્લા લાંબા સમયથી ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત…

View More સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત

સુરતમાં હિટ એન્ડ રન, કાર અડફેટે મેડિકલની આશાસ્પદ યુવતીનું મોત

શહેરમાં ફરી એકવાર બેફામ વાહનચાલકના લીધે એક આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે. સિવિલ હોસ્પિટલ નજીકના બ્રિજ પર બનેલી હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં 22…

View More સુરતમાં હિટ એન્ડ રન, કાર અડફેટે મેડિકલની આશાસ્પદ યુવતીનું મોત