જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી…
View More જામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયાજામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણ
જામનગર શહેરમાં માં ચેમ્બર કોલોની ના મેઈન રોડ પર રાધે ક્રિષ્ના ના મંદિર પાસે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી પંદર દિવસથી પાણી ની પાઇપ લાઇન નાખવાનું…
View More જામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણજામનગર નજીક દરેડ વિસ્તારમાં ચાર કારખાનેદારો ગંદુ પાણી છોડતાં પકડાયા
ગંદા પાણીના સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયા, ચાર કારખાને દારોને નોટિસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીની જામનગર બ્રાન્ચ દ્વારા આજે દરેડ વિસ્તારમાં…
View More જામનગર નજીક દરેડ વિસ્તારમાં ચાર કારખાનેદારો ગંદુ પાણી છોડતાં પકડાયાધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરી
જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા…
View More ધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરીહળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા
જુના ધનાળા રેલ્વે ફાટક નજીક ડબલ સવારી એકટીવાને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી…
View More હળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજાહળવદમાં આર્થિક સંકડામણથી કંટાળી વેપારીનો આપઘાત
હળવદ શહેરમાં રહેતા અને સોનીકામ કરતા વેપારીનું કામ બરોબર ચાલતું ના હતું અને ધંધો બરોબર ચાલતો ના હોવાથી આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઈ વેપારીએ આપઘાત…
View More હળવદમાં આર્થિક સંકડામણથી કંટાળી વેપારીનો આપઘાતભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. ભાવનગરમાં આરોપીને પોતાના ઘરમાં રાખનાર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ને ભાવનગરની…
View More ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધીજેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયો
જેતપુરમાં રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ધોરાજી રોડ પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ પર સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયોગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયા
ગોંડલ નજીક ગોમટાની ફેક્ટરીમાં ત્રણ માસ પૂર્વે બનેલા હુમલાના બનાવમાં પોલીસે મહા મહેનતે ચાર શખ્સોની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ગોમટા ગામે આવેલી પરદેશ…
View More ગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયાચોટીલાના મોટા કાંધાસરમાં 80 વર્ષના વૃધ્ધ તાપણામાં પડી જતાં દાઝ્યા
ચોટીલા તાલુકાના મોટાકાંધાસર ગામે રહેતાં 80 વર્ષના વૃધ્ધ અકસ્માતે તાપણામાં પડી જતાં દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ચોટીલાના મોટા કાંધાસરમાં 80 વર્ષના વૃધ્ધ તાપણામાં પડી જતાં દાઝ્યા