બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે બોટાદ જિલ્લા ખાણ ખનીજ ની ટીમ દ્વારા લાઈમસ્ટોન બેલા ખનીજનું ખાણકામ ચાલુ હોય ત્યાં બોટાદ ખાણ ખનીજની ટીમ દ્વારા…
View More ગઢડા તાલુકાના વાવડી ગામે લાઈમસ્ટોનની ચોરી ઉપર દરોડો 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોબોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું
ખેડૂતની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખુલતા શોધખોળ : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી SMCનો દરોડો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે…
View More બોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયુંCBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેર
1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પ્રેક્ટિકલ પરીક્ષા, વેબપોર્ટલ પર વિદ્યાર્થીના માકર્સ અપલોડ કર્યા બાદ ફેરફાર નહીં થઈ શકે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન…
View More CBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેરમોરબીના મચ્છુ-2 ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયો
મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ છે અને ડેમ સંગ્રહશક્તિના 100 ટકા ભરાઈ ગયો છે જેથી તા. 02 ના બપોરે…
View More મોરબીના મચ્છુ-2 ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયોથાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, 15 કૂવા પરથી 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સરકારી સર્વે નંબર 356 તેમજ…
View More થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, 15 કૂવા પરથી 10.80 લાખનો મુદ્દામાલ જપ્તમોરબીમાં દરગાહનું ડિમોલિશન: પોલીસ સ્ટેશન પર પથ્થરમારો તોડફોડ
ત્રણ જિલ્લાના 7 ડીવાયએસપી અને 750 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત, ડિમોલિશન બાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલીંગ મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ દરગાહના દબાણ પર આજે…
View More મોરબીમાં દરગાહનું ડિમોલિશન: પોલીસ સ્ટેશન પર પથ્થરમારો તોડફોડવેરાવળમાં કરૂણા એમ્બ્યુલન્સે માદા શ્ર્વાનના ગર્ભાશયમાં ફસાયેલ બચ્ચું કાઢી આપ્યુ નવજીવન
જિલ્લા પ્રોજેકટ કો-ઓડીનેટર અને પ્રોગ્રામ મેનેજરે કામગીરી બિરદાવી તાજેતરમાં વેરાવળ શહેરના સોમનાથ કર્મચારી સોસાયટીમાં એક માદા શ્વાનના ગર્ભાશયમાં બચ્ચું ફસાઇ ગયું હતું. આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં કરૂણા એમ્બ્યુલન્સે માદા શ્ર્વાનના ગર્ભાશયમાં ફસાયેલ બચ્ચું કાઢી આપ્યુ નવજીવનદેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજી
12 વર્ષની ઉંમરે યાજ્ઞિક પંડ્યાના નામે પેટન્ટ ઓફિસમાં જનરેટ થયાનો રેકોર્ડ થશે ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ખાતે સરકારી પ્રા.શાળા મા ધો.7 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી…
View More દેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજીપ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામ
વારંવાર પાલિકા અને સ્થાનિક કાઉન્સિલની રજૂઆત છતાં પરિણામ શૂન્ય પ્રભાસપાટણ વોર્ડ નંબર બે મા આવેલ રેલ્વે સ્ટેશન ની બાજુમાં મેમુના મસ્જીદ ની બાજુમાં નગરપાલિકા ની…
View More પ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામહિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદ
કચ્છમાં ગીતા જયંતી મહોત્સવ અવસરે સંબોધન દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર દ્વારા ગીતાજયંતી મહોત્સવની શરૂૂઆત ગીતા ગ્રંથયાત્રા…
View More હિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદ