ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે માછીમારી બોટોને અનધિકૃત રીતે લાઈટ ડીઝલ ઓઈલ (એલ.ડી.ઓ.) નું વેચાણ થતું એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ, આ પ્રકરણમાં 900 લીટર એલ.ડી.ઓ. અને…
View More સલાયા વિસ્તારમાંથી અનધિકૃત રીતે એલ.ડી.ઓ.નું થતું વેચાણ ઝડપાયુંસરદાર 150 સ્વદેશી પદયાત્રાનું ભવ્ય સમાપન
રાષ્ટ્રીય એકતા અને સ્વદેશી સંકલ્પ સાથે ખોડલધામ ખાતે માં ખોડલને વંદન, ધ્વજારોહણ અને પદયાત્રીઓના ગૌરવસભર સન્માન સાથે ઐતિહાસિક પૂર્ણાહુતિ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નેતૃત્વમાં યોજાયેલી ત્રણ…
View More સરદાર 150 સ્વદેશી પદયાત્રાનું ભવ્ય સમાપનચોટીલામાં કાલે આરોહણ-અવરોહણ સ્પર્ધા, યાત્રાળુઓને 4 કલાક પ્રવેશ બંધ
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે 30મી ડિસેમ્બરના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર…
View More ચોટીલામાં કાલે આરોહણ-અવરોહણ સ્પર્ધા, યાત્રાળુઓને 4 કલાક પ્રવેશ બંધભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે
ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું…
View More ભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશેભાજપમાં રમેશભાઇ ધડુકને પ્રદેશ ઉપપ્રમુખની મહત્વની જવાબદારી
ગોંડલ શહેર આજે રમેશભાઈ ધડુકના સન્માનના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. તેમના નિવાસસ્થાને તેમજ શહેરના વિવિધ સ્થળોએ લોકો દ્વારા હારતોરા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત…
View More ભાજપમાં રમેશભાઇ ધડુકને પ્રદેશ ઉપપ્રમુખની મહત્વની જવાબદારીપાલિતાણા: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું આયોજન, પી.એમ.ને નિમંત્રણ
હણોલ ગામના વતની કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયાની આગેવાનીમાં ગ્રામ સમિતિની PM મોદી સાથે રૂબરૂ મુલાકાત પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને…
View More પાલિતાણા: ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું આયોજન, પી.એમ.ને નિમંત્રણસલાયા બંદરે માછીમારોને ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતો શખ્સ ઝડપાયો
દ્વારકા જિલ્લાના એસપી જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને ડામવા એસોજીને સૂચના અપાઈ છે. જે અનુસંધાને એસોજી પી.આઈ. કે.કે.ગોહિલ તેમજ પી.એસ.આઈ. ડી.એ.વાળા દ્વારા ટીમ…
View More સલાયા બંદરે માછીમારોને ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતો શખ્સ ઝડપાયોબરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટી
બે મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરીના કારણે મહેમાનો ઉપર હુમલો, ગૌરક્ષા પ્રમુખે ઘટનાથી હાથ ખંખેર્યા બરેલીના એક કાફેમાં 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીના ખાનગી જન્મદિવસની ઉજવણીમાં કથિત રીતે…
View More બરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટી18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશે
સંસદમાં ખરડો પસાર થયા પછી તોળાતો ભાવવધારો જો તમે સિગારેટ પીવાના બંધાણી છો, તો હવે તમારે તમારા ખિસ્સા પર મોટો ભાર સહન કરવા માટે તૈયાર…
View More 18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશેમેક્સિકોમાં ટ્રેન અકસ્માત: 13 લોકોનાં મોત, 98ને ઇજા
દક્ષિણ મેક્સિકોમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.…
View More મેક્સિકોમાં ટ્રેન અકસ્માત: 13 લોકોનાં મોત, 98ને ઇજા