આવામી લીગ તરફનું વલણ છોડવા પક્ષપ્રમુખની ભારતને અપીલ લઘુમતી ખાસ કરીને હિન્દુઓ પર વધતા અત્યાચારો વચ્ચે, 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા…
View More બાંગ્લાદેશની ચૂંટણીમાં ઝૂકાવશે હિંદુ લઘુમતીઓની નવી પાર્ટીઅમેરિકા બાદ હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસથી દેકારો
અચાનક બર્લિન યુનિવર્સિટીમાં નોંધાયેલ વિદ્યાર્થીઓને વિઝા રદની નોટિસો મળી, કોર્સની માન્યતા પણ રદ થવાની શક્યતા બર્લિન યુનિવર્સિટીમાં નોંધાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ વિઝા અનિશ્ચિતતા અને ગ્રેજ્યુએશનને…
View More અમેરિકા બાદ હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસથી દેકારોદિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધ
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી ર્ક્યુ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જેના કારણે દૃશ્યતામાં ભારે ઘટાડો થયો છે. હવામાન વિભાગએ સોમવારે ખૂબ જ ગાઢ…
View More દિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધજંગલ સર્વેક્ષણના આદેશ બાદ ઋષિકેશમાં પથ્થરમારો; ટ્રેનો-હાઇવે બંધ
અરવલ્લી મુદ્દે ભારે વિરોધ બાદ વધુ એક રાજ્યમાં બબાલ, છ એક્સપ્રેસ-લોકલ ટ્રેનો રદ, હરિદ્વાર-ઋષિકેશ હાઇવે બંધ, 218 લોકો સામે FIR; પાંચ પોલીસ જવાન ઘાયલ ઋષિકેશમાં…
View More જંગલ સર્વેક્ષણના આદેશ બાદ ઋષિકેશમાં પથ્થરમારો; ટ્રેનો-હાઇવે બંધરશિયા-યુક્રેન શાંતિકરારમાં જમીન વિવાદ અવરોધ
ઝેલેન્સ્કી સાથેની મંત્રણા પછી ટ્રમ્પે કહ્યું, શાંતિ યોજનામાં 90 ટકા સંમતી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે…
View More રશિયા-યુક્રેન શાંતિકરારમાં જમીન વિવાદ અવરોધબ્લોક બસ્ટર ફિલ્મ ધુરંધર-2 ઈદના દિવસે પાંચ ભાષામાં રિલીઝ થશે
હિન્દીમાં રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવનારી ફિલ્મ ધુરંધર હવે વધુ મોટા રૂૂપમાં પાછી આવી રહી છે. ફિલ્મને ખાસ કરીને સાઉથ ઈન્ડિયામાં દર્શકોનો…
View More બ્લોક બસ્ટર ફિલ્મ ધુરંધર-2 ઈદના દિવસે પાંચ ભાષામાં રિલીઝ થશેઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર હ્યુ મોરિસનું અવસાન
લાંબા સમયથી આંતરડાના કેન્સરથી પીડિત હતા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને પછીથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી ચૂકેલા હ્યુ મોરિસનું…
View More ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર હ્યુ મોરિસનું અવસાનસાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિય
અભિનેતા અને રાજકારણી થલપતિ વિજયે અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિલ્મ ઉદ્યોગમાં 33 વર્ષની કારકિર્દી પછી, તેમણે હવે તેને અલવિદા કહી દીધું છે. તેમણે 10…
View More સાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિયઅભિષેક શર્માની તોફાની બેટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યા
ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં વન-ડે ફોર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે આ ટૂર્નામેન્ટનો નવો રાઉન્ડ શરૂૂ થાય એ પહેલાં…
View More અભિષેક શર્માની તોફાની બેટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યાT20માં શ્રીલંકા સામે મહિલા ક્રિકેટરોની ધમાકેદાર બેટિંગ, 221 રનનો રેકોર્ડ સ્કોર
શેફાલી-મંધાનાની ફિફ્ટી, ઋચાના 16 બોલમાં 40 રન હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાએ પોતાનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શ્રીલંકા સામે T20 શ્રેણી…
View More T20માં શ્રીલંકા સામે મહિલા ક્રિકેટરોની ધમાકેદાર બેટિંગ, 221 રનનો રેકોર્ડ સ્કોર