રાજકોટ શહેરમાં જાહેર જનતાની સલામતી, પક્ષીઓ તથા અન્ય જીવોના રક્ષણ અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા…
View More જાહેરમાં પતંગ ઉડાડવાની અને ચાઇનીઝ દોરીની મનાઇનરેશ પટેલ-મૌલેશભાઇ-દિનેશ પાઠક સહિત 7ને ગાંધી એવોર્ડ
ગાંધી જયંતીના દિવસે રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધી ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ સવારે 11…
View More નરેશ પટેલ-મૌલેશભાઇ-દિનેશ પાઠક સહિત 7ને ગાંધી એવોર્ડસિવિલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાતથી દોડધામ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક મુલાકાત લેવામાં આવતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી…
View More સિવિલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાતથી દોડધામપંજાબ સરહદે ઘુસણખોરીનો પ્રયાસ: ગોળીબારમાં બે ઠાર
બીએસએફએ પંજાબના તરનતારન સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. BSFના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી…
View More પંજાબ સરહદે ઘુસણખોરીનો પ્રયાસ: ગોળીબારમાં બે ઠારઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાત
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને સંભવિત નવા હુમલાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે અમેરિકા યુદ્ધ જહાજો દ્વારા લગભગ 9,000 સૈનિકોને મધ્ય પૂર્વ મોકલી રહ્યું છે.…
View More ઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાતજ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે દિલ્હી-મુંબઇમાં દેખાવો, ઝપાઝપી વચ્ચે સેંકડોની અટકાયત
આમ આદમી પાર્ટી અને અન્ય કેટલાક વિદ્યાર્થી તથા અન્ય સંગઠનો દ્વારા મુખ્ય ચુંટણી કમીશનરના રાજીનામાની માંગ સાથે જંતરમંતર પર દેખાવો શરૂ થાય એ અગાઉ સુરક્ષા…
View More જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે દિલ્હી-મુંબઇમાં દેખાવો, ઝપાઝપી વચ્ચે સેંકડોની અટકાયતચૂંટણી પંચ ઘૂંટણિયે: SIRમાં કપાયેલા મતદારોની નોંધણી કરાશે
વિપક્ષોના સીઇસીના રાજીનામની માગણી સાથે આજે દિલ્હી અને મુંબઇમાં રાજકીય પક્ષો તથા સંગઠનોના કાર્યકરો રસ્તા પર ઉતરી દેખાવો કરી રહ્યા છે ત્યારે, ચૂંટણી પંચે…
View More ચૂંટણી પંચ ઘૂંટણિયે: SIRમાં કપાયેલા મતદારોની નોંધણી કરાશેદિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં બલ્ક બુકિંગનું કૌભાંડ
દિવાળીની ભીડ પહેલાં ગુજરાતથી નીકળતી ટ્રેનોમાં ડમી કે કાલ્પનિક નામે સીટ અટકાવીને પછીથી બીજા મુસાફરોને આપવાના આરોપ સાથે વરિષ્ઠ રેલવે અધિકારીઓ સમક્ષ ફરિયાદ થઈ છે.…
View More દિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં બલ્ક બુકિંગનું કૌભાંડમેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયા
સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવી લેબોટરીના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મંત્રીની કડક ચેતવણી રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નજીવા દરે રિપોર્ટ કરતી લેબોરેટરી શરૂૂ કરવામાં આવી છે. લોકાર્પણ…
View More મેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયાકુવાડવામાં સરકારી ખરાબાની જમીનમાં ચંદનની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર નવાગામ આણંદપર નજીક સરકારી ખરાબાની જમીનમાં ચંદનના ઝાડની આડમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો કુવાડવા રોડ પોલીસે પર્દાફાશ કર્યો…
View More કુવાડવામાં સરકારી ખરાબાની જમીનમાં ચંદનની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ