મુરાદાબાદની હિંદુ ડિગ્રી કોલેજમાં ઇર્ષ્યા પ્રેરિત બનાવ, પીડિતનો બચાવ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા હિન્દુ ડિગ્રી કોલેજમાં…
View More બુદ્ધિશાળી અને મળતાવડો હતો એટલે ફરહાદને પેટ્રોલ છાંટી સળગાવ્યોબાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા: સાંપ્રદાયિક હિંસા બાબતે ભારત ચિંતિત
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ચાલી રહેલા અત્યાચારની બીજી એક ઘટનામાં, 11 જાન્યુઆરીની રાત્રે ફેનીના દાગનભુઇયાનમાં એક હિન્દુ વ્યક્તિને માર મારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા: સાંપ્રદાયિક હિંસા બાબતે ભારત ચિંતિતમહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની એડવાન્સ ચૂકવણી પર ચૂંટણી પંચની રોક
મહાપાલિકાની ચૂંટણી પહેલાં સરકાર મકરસંક્રાંતિએ નાણા ટ્રાન્સફર કરવા માગતી હતી રાજ્યની લોકપ્રિય ’લડકી બહેન યોજના’ ના નાણાં એડવાન્સમાં જમા કરવા પર પંચે પ્રતિબંધ મૂકી દીધો…
View More મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની એડવાન્સ ચૂકવણી પર ચૂંટણી પંચની રોકબંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ
વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા નિર્દેશ જારી કરાતા હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે,…
View More બંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટસુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણી
ટેરિફનો નિર્ણય ઉલટાવાશે તો લાખો કરોડો ડોલર પાછા આપવા પડશે યુએસમાં ટેરિફ નીતિ પર ચાલી રહેલી કાનૂની લડાઈ હવે રાજકીય અને આર્થિક ચર્ચાનું કેન્દ્ર બની…
View More સુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણીઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાત
વધારાની ટેરિફવાળા દેશો બાબતે ચોક્કસ ઉલ્લેખ નહીં: રશિયન ફોર્મ્યુલાથી તહેરાનને ઝૂકાવવાનો વ્યૂહ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર રશિયા જેવું જ ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય…
View More ઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાતWPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે
મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2026) 9 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચથી જ સ્ટેડિયમમાં દર્શકોની સારી સંખ્યા…
View More WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળેદિગ્ગજ ક્રિકેટર શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઇ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવન પોતાના અંગત જીવનમાં એક નવી શરૂૂઆત કરવા જોઈ રહ્યો છે. છૂટાછેડા થયાના લાંબા સમય બાદ ધવને તેની…
View More દિગ્ગજ ક્રિકેટર શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઇમેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છે
ભારતીય ક્રિકેટના આધુનિક દિગ્ગજ વિરાટ કોહલી મેદાન પર હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ અને એગ્રેશનને કારણે ક્રિકેટ જગતમાં એક ચર્ચા હંમેશા ચાલે…
View More મેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છેભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યું
ભારતીય ક્રિકેટ બોર્ડ સાંપ્રદાયિક શક્તિઓ સામે ઝૂકી ગયું બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ…
View More ભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યું