જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને…
View More દુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાનરાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં આગ, દવાના જથ્થાને નુકસાન
આગ લાગવાનું કારણ અકબંધ; મોટી જાનહાની ટળી રાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સ્થાનિકોમાં અફરાતફરી…
View More રાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં આગ, દવાના જથ્થાને નુકસાનવાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન
મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ…
View More વાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્નવેરાવળના સોનારિયા, સવસી, નાવદ્રાને જોડતા રસ્તાની બિસમાર હાલત
વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામથી વાડી વિસ્તારમા થય અને સવની નાવદ્રા ગામોને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હજુ ગેરંટી પીરીયડ બાકિ છે છતા રસ્તાની હાલત ખરાબ…
View More વેરાવળના સોનારિયા, સવસી, નાવદ્રાને જોડતા રસ્તાની બિસમાર હાલતશિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી…
View More શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીઓપરેશન સિંદૂર, ધૂરંધર, સૈયારા અને લાલો પતંગની ડિમાન્ડ
દોરાના કાચા માલની અછત અને ભાવવધારાના કારણે ફીરકીમાં ₹100થી ₹150નો ભાવવધારો તલ, ચીકી અને ઊંધિયાની લિજ્જત માણવા સાથે પતંગો ઉત્સવ ઉજવવા રાજકોટવાસીઓ તૈયાર ઉત્તરાયણ નજીક…
View More ઓપરેશન સિંદૂર, ધૂરંધર, સૈયારા અને લાલો પતંગની ડિમાન્ડરિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછ
અમેરિકા, કેનેડા સહિત 23 દેશોના 53 ખરીદદારો અને 1800થી વધુ સ્થાનિક વેચાણકારો આવ્યા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં હોલ નંબર 1માં “રિવર્સ બાયર્સ સેલર્સ મીટ” આકર્ષણનું…
View More રિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછરિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના 5492 MOU
વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન: મંત્રી જીતુભાઈ વાઘાણી 15 જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનનો વધુમાં વધુ લાભ લેવા ઔદ્યોગિક એકમો તથા નાગરિકોને…
View More રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના 5492 MOUઆકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટ
– કાલે મકરસંક્રાંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ – ઉમંગ – ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી…
View More આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટકોન્ટ્રાક્ટ કામદારોને સરકારી કર્મચારીઓ જેટલા હક નથી: સુપ્રીમ
એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી તેની વિવેકબુધ્ધિ પર છોડી દેવાય છે, જયારે નિયમિત નિમણૂક પારદર્શી પ્રક્રિયા દ્વારા થાય છે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે એજન્સી દ્વારા…
View More કોન્ટ્રાક્ટ કામદારોને સરકારી કર્મચારીઓ જેટલા હક નથી: સુપ્રીમ