કેશોદ હાઇવે પર પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘુસી ગઇ હતી, પરિવારમાં શોક કેશોદ નેશનલ હાઇ-વે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે.…
View More કેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોતભાવનગરમાં કોળી સમાજનું કાલે સંમેલન
બગદાણા હુમલા પ્રકરણમાં અચાનક ગરમાવો, મોટા નેતાઓના રાજીનામાની થશે માગણી બગદાણા ના કોળી સમાજના નવનીત બાલધીયા પ્રકરણ ને લઈ સીટ ની ટિમ ધીમી પરંતુ મક્કમ…
View More ભાવનગરમાં કોળી સમાજનું કાલે સંમેલનખાનગી મિલકતોના વિવાદોથી માનવ અધિકાર કમિશન દૂર રહે: હાઇકોર્ટ
અધિકારક્ષેત્રની પૂરતી ખાતરી કરવા પણ સૂચન, ન્યાયિક કાર્યવાહીમાં અવરોધ ન થાય તે જોવા તાકીદ “માનવ અધિકાર કમિશનની કામગીરી માટે લક્ષ્મણરેખા દોરતી વડી અદાલત” ગુજરાત રાજ્ય…
View More ખાનગી મિલકતોના વિવાદોથી માનવ અધિકાર કમિશન દૂર રહે: હાઇકોર્ટભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
પોલીસે 35,300નો મુદ્દામાલ કબજે કર્યો: ઓખા માછીમાર સામે ગુનો ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા…
View More ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયાપડવલાના પારડી રોડ પર કંપનીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન
પારડી-પડવલા રોડ પર વરુણ કાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી વિનાયક સ્ટીલ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શાપર વેરાવળ અને રાજકોટની ફાયર ટીમોએ કલાકોની જહેમત…
View More પડવલાના પારડી રોડ પર કંપનીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાનપડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
તાલાળા નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢાએ દમ તોડયો પડધરી તાલુકાના ફતેપરા ગામે ખેતમજુરી અર્થે આવેલા યુવાને બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…
View More પડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતમકરસંક્રાંતિના પર્વે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું
ગઈકાલે મકરસંક્રાન્તિના પાવન પર્વે દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરે લાખો ભાવિકો શ્રીજીના દર્શનાર્થે ઉમટયા હતા. વહેલી સવારથી જ દ્વારકાધીશ મંદિર…
View More મકરસંક્રાંતિના પર્વે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢક
અફઘાનિસ્તાન-પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિક્ષોભ સક્રિય થશે, કમોસમી વરસાદ અને કોલ્ડવેવનો રાઉન્ડ આવશે આગાહીકાર જયપ્રકાશ માઢેક વધુ એક આગાહી કરી છે. જે મુજબ હજૂ ઠંડી ગઈ…
View More 20 જાન્યુ.પછી ગુજરાત સહિત દેશભરમાં માવઠું : જયપ્રકાશ માઢકચાંદીમાં રૂા.4000નો ઘટાડો, સોનું રૂા.500 તૂટયું
સાત દિવસ શેર બજાર તૂટયા બાદ આજે સેન્સેકસમાં 370 પોઇન્ટનો સુધારો, ઇન્ફોસીસ, બીએસઇ, એન્જલ વન તેમજ એમસીએકસના શેરમાં જોરદાર તેજી ગઇકાલે મુંબઇ નગરપાલિકાની ચુંટણીને કારણે…
View More ચાંદીમાં રૂા.4000નો ઘટાડો, સોનું રૂા.500 તૂટયુંકાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અને ગઈકાલે વધુ એક યુવાનનું હૃદય થંભી જતાં મૃત્યુ…
View More કાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત