રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી. સ્કીમ નંબર-32 માં આશરે 930 એકર વિસ્તારમાં ‘અટલ સ્માર્ટ સિટી’…
View More અટલ સરોવર વિસ્તારમાં ફૂટપાથ ઉપર વાહન ચલાવવા પ્રતિબંધ સાથે નો-પાર્કિંગ જાહેરવાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસી
દેશભરમાં ઇ-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે ઇ-20 ઇંધણના ઉપયોગથી…
View More વાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસીલંડનમાં મોટી રકમ સાથે ભાગેડુ મેહુલ ચોકસીના વકીલની અટકાયત
ભારતીય ફોજદારી કેસ સંભાળવા અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા પ્રખ્યાત વકીલ વિજય અગ્રવાલને લંડનમાં બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં…
View More લંડનમાં મોટી રકમ સાથે ભાગેડુ મેહુલ ચોકસીના વકીલની અટકાયતવંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ
ગાઝિયાબાદ કોર્ટમાં 8 સપ્ટેમ્બરે કેસની સુનાવણી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ’વંદેમાતરમ્’ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ…
View More વંદે માતરમ વિવાદમાં સોનિયા સામે કોર્ટમાં ફરિયાદ દાખલભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4ના મોત, 20ને અસર
ઉજ્જૈનથી ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ની 28 પેટીઓ મંગાવી વેચાણ કરાયા બાદ અનેક લોકો બીમાર પડતા પોલીસતંત્ર ઉંધા માથે તાબડતોબ 15 પેટી કબજે લેવાઇ, 13 પેટી શોધવા…
View More ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4ના મોત, 20ને અસરલોહી તરસ્યા સ્વિમિંગ પુલમાં થૂંકના થીગડાં મારીને કામ ચલાવાશે!
જ્યા જીંદગીનો સવાલ હોય તેવી ગંભીર બાબતમાં પણ લીપાપોતી કરવામા આવે એવુ રાજકોટ મહાનગરપાલિકામાં જ જોવા મળે. કોઇ પણ પ્રકારની સિરિયસતા નહીં. પ્રજાને જે થવાનુ…
View More લોહી તરસ્યા સ્વિમિંગ પુલમાં થૂંકના થીગડાં મારીને કામ ચલાવાશે!ડીસા પાલિકાના ભાજપ નગરસેવકના પતિનું અપહરણ, 50 લાખની માગણી
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પરેશ કાનુડાવાળાનું ભરબપોરે જીઆઈડીસી વિસ્તારમાંથી ચાર અજાણ્યા શખ્સો…
View More ડીસા પાલિકાના ભાજપ નગરસેવકના પતિનું અપહરણ, 50 લાખની માગણીસિરામિક ડાઇ-પ્રિન્ટિંગ મશીનરી સાથે સંકળાયેલા રાજકોટ-મોરબીના 11 વેપારી ઇન્કમટેકસની ઝપટે
ગઇકાલે ઇન્કમટેકસે રાજકોટ અને મોરબીમાં એકસાથે અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. વિદેશી ભંડોળના ટ્રાન્સફર, વિદેશી રોકાણ અને કરચોરીની શંકા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી…
View More સિરામિક ડાઇ-પ્રિન્ટિંગ મશીનરી સાથે સંકળાયેલા રાજકોટ-મોરબીના 11 વેપારી ઇન્કમટેકસની ઝપટેફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર અને મહિલા ઇન્સ. 40 હજારની લાંચ લેતા ઝડપાયા
ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈને દવાની હોલસેલ લાઇસન્સની પ્રક્રિયા સાથે જોડાયેલા કામ માટે 40…
View More ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર અને મહિલા ઇન્સ. 40 હજારની લાંચ લેતા ઝડપાયાRMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવી
વર્તમાન સ્થિતિએ બજારભાવ રૂૂ.97.92 સામે અત્યાર સુધી રૂૂ.135.98ના ભાવે ખરીદી થતી રહી, રિટેઇલ પમ્પ ‘મેસર્સ શિવાય ફ્યુલ’ પાસેથી ડીઝલ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર બજારભાવની…
View More RMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવી